________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતની દેવીઓને આમંત્રણ.
૧૪૫
ભાગ બીજે.
ભારતની દેવીઓને આમંત્રણ લખનાર–શ્રીયુત્ મૂલછ દુલભ વેદ.
મારી વહાલી બહેને! મારી ભારતભૂમિની પરમ આશાએ! ભારતના દેએ સંસારના મંદિરમાં શક્તિની પ્રતિષ્ઠા કરી છે. આજે ભારતની પુત્રીઓ નવા વ્રતનાં મંગળાચરણ કરે છે. શ્રી ગણેશને પાટે બેસાડતાં આપણે તેની બંને પત્નીઓને આમંત્રણ કરીએ. દેવ પધારે ત્યાં દેવીઓ ન હોય તે પ્રભુની ધારણું અધુરી રહે. દેવીઓને કુડું લાગે. દેવીએ ત્યાં ન પધારે. શુદ્ધિ માતા ! અન્તર્પટના મળ દેનારી દેવી ! બુદ્ધિ માતા ! અન્તચક્ષુઓમાં ચૈતન્ય આપનાર તિ! ચાતુર્માસના ગણપતિઉત્સવમાં અમે અમારા હૃદયમંદિરમાં તમારી સ્થાપના પ્રથમ કરીએ છીએ. પ્ર! અમારી શુદ્ધિ બુદ્ધિને મંગળ માતાઓ અમૃતથી પિષે !
સ્ત્રી શક્તિનાં તે છે સેવાનાં સનાતન વ્રત. બહેને ! ભારત વર્ષની પતતપાવની માતા તમને સેવાધર્મ માટે ફરી તેડે છે. સેવા જ કરવા તત્પર થજો, મેવા માટે નહિ. કીતિની પ્રીતિ રાખતા ના ધનને લેભ રાખતા ના મલિન વાસનાઓ મુકીને આવજે; કલ્યાણવાસના સતેજ કરી પધારજે, નાના રંગના રાગ ત્યાગી પધારજો દ્રષ્ટિમાંથી વિકાર છેડી પધારજો; સર્વ પર પિતા સમી પ્રીતિ રાખજે, કઈ ધર્મનાં વિરોધી ન થતાં, કે ધર્મમાં બદ્ધ ન થતાં. સંસાર વિલાસનું સ્થાન નથી, સંસાર
૧૩
For Private and Personal Use Only