________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે એલ.
૧૩૧
તેમના કાર્યમાં સહાયભૂત થઈશું તેા આપેઆપ તેઓમાં આપણે માટે માનવૃત્તિ જાગૃત થશે. આપણી કિંમત વધશે, અને તેને પરિણામે ઈષ્ટફળ પ્રાપ્ત થશે.
આપણે જે ઉપર ઈંગ્લીશ સ્ત્રીઓની સ્થિતિની વાત કરી તે જ ઈંગ્લીશ સ્ત્રીઓ પાતાના પતિ, માપ, ભાઇઓની સાથે ધર્મનું રક્ષણ કરવા માટે ઇંગ્લેંડ છેડીને પ્રથમ અમેરિકામાં વસવા ગઈ હતી. તે વખતે તેમની એવી જ સ્થિતિ હતી. અત્યારે ત્યાંની સ્ત્રીઓની શી સ્થિતિ છે?
4.
એક ફ્રેન્ચ ગ્રન્થ કર્તા કહે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં પુરુષા સ્ત્રીઓનાં વખાણ કરતા ભાગ્યે જ જણાય છે. પણ તે તેઓ તેમને પુષ્કળ માન આપે છે તે હંમેશ માલુમ પડે છે. પત્નીની બુદ્ધિ માટે તેમને સંપૂર્ણ શ્રદ્ધા હોય છે, અને તેમની સ્વતંત્રતા માટે અત્યંત માનવૃત્તિ હોય છે.”
પ્રથમ જ્યારે આ સ્ત્રીએ પાતાના દેશ છેડીને, અમેરિકામાં ગઈ તે વખતે તેમને હરહમેશ ત્યાંના મૂળ વત્નીઓની બીક રહેતી હતી. કારણ કે એ લાકે મહુજ ઝનુની હતા. અને ગમે તે વખતે તેમને મારી નાંખતા; ઘણીવાર દિવસેાના દિવસેા સૂધી તેમને ભૂખે ઠોકાવવું પડતું. પુરુષોને બહાર જવું પડે તેથી એકલે હાથે ભૂખ, માંદગી, લુંટફાટ, વિગેરે સામે બાથ ભીડવી પડતી. કોઈવાર અંદુક લઈને પણ સામા થવું પડતું. આવા પ્રસંગોને લીધે તેમનામાં તેમજ તેમની સંતતીમાં સ્વાશ્રયની તીવ્ર બુદ્ધિ જાગૃત થઈ. આવે વખતે તેમની સ્વતંત્રતાની આડે આવવાની પુરુષોને ઇચ્છા જ ના રહે. કારણ કે તેમની પાસે જ રહીને, અને તેમનાં પેાતાનાં જ આળકાના રક્ષણ માટે જ તેઓ પ્રયાસ કરતાં. આજ સ્ત્રીએ જંગલની ઝુંપડીએમાં આનંદ અને રસિકતા રેડતાં, અને પુરુષાને તેને લીધે ઘણી શાન્તિ વળતી. તે જ પ્રમાણે
For Private and Personal Use Only