________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
સ્ત્રીઓને સન્દેશ.
નજર જ નથી કરતું. તે તે પ્રશ્ન આપણે હાથમાં લઈ શકીએ. સ્ત્રીઓના ઉદ્યાગાની દેખરેખ કરી તેમાં સુધારા કરી શકીએ.
આપણે જોઇએ છીએ કે ઘણા ઉદ્યમા માટે સ્રીઓ લાયક છે. તેઓનું કામ સ્વચ્છ હોય છે, ભરૂંસા લાયક હોય છે, અને તેની સાથે મજૂરીમાં સસ્તું પડે છે. તે છતાં તેમને ઉદ્યમ જોઇએ તે વખતે મળતા નથી, અને જો ઉદ્યમ મળે છે તેા કરેલી વસ્તુઓ વેચવાની મુશીબત પડે છે. આ કામ સ્ત્રીઓની કલમે.એ ઉપાડી લેવું જોઇએ. હવે આપણી કલમે માત્રરમત ગમતનું કે ભાષણા કરવાનું સ્થળ કરી મૂકવાને અવકાશ નથી. ગામેગામની સમાજોએ એક અમુક ચાકસ પદ્ધતિથી કામ કરવું જોઇએ. અને તેને પરિણામે જગ્યા, પદવી, અને ન્યાત જાત, ધર્મના ભેદ દૂર થવા જોઇએ. આપણે એક પ્રજાના હિત માટે કાર્ય કરીએ છીએ એવી ભાવના રાખવી જોઇએ.
અનીતિમય જીવન ગાળતી સ્ત્રીઓના જીવન સુધારવા પ્રયાસ કરી શકીએ. કુટુંબજીવનમાં દુઃખી થતી સ્ત્રીઓ, વિધવાએના જીવનમાર્ગમાં પ્રકાશ રેડી શકીએ.
દારૂનું વ્યસન આપણા લેાકેામાં ઘણું વધી ગયું છે. તેથી શારીરિક નુકશાન થાય છે અને પૈસાની ખુવારી થાય છે. કુટુંબાનાં કુટુંબાના સંહાર વળી જાય છે. તે તે બેરાએ પ્રયત્ન કરીને પેાતાના ધણીને, ભાઈને, છેકરાઓને તે બદીમાંથી દૂર કરવાના પ્રયાસ કરીશું તેા એ ઘણે ભાગે આછું થશે.
વળી આપણે અહીં નર્સો, દાયા, સ્ત્રીશિક્ષકાની કેટલી અધી ખોટ છે તે તે સહુ જાણે છે. અમેરિકા ને ઇંગ્લંડમાં પ્રાથ મિક શાળાઓમાં છેાકરા અને છોકરીએ બન્ને માટે સ્ત્રીશિક્ષકે જ હોય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં એકંદર ૬૧૯૨૮૫, શિક્ષકા અને પ્રેાફેસરા છે તેમાંથી ૪૮૪,૧૧૫ એટલી સ્ત્રીએ છે એટલે પુરુષ
For Private and Personal Use Only