________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના એ માલ.
૧૩૯
આ અર્ધ સૈકાથી નથી થયું તે પાંચ વર્ષની અંદર કરી શકાશે. આપણામાં જાદુઈ શક્તિ કેટલી છે તે તે બધાં જાણી જ છે. જગત્માં વ્યાપી રહેલી શક્તિને શ્રીસ્વરૂપ આપવામાં આવે છે. મહાન પરમાત્માને પણ વધારે શક્તિમાન ખતાવવા માટે જગજ્જનની એમ કહેવામાં આવે છે. તે આપણે તે ખરેખરી જનની જ છીએ તેા આપણે સંશય લાવવાનું કારણ નથી.
આ ઉપરથી આપણને જણાશે કે આ બદલાયલા જમાનામાં આપણાં કર્તવ્ય શાં છે. સારી સંતતી ઉત્પન્ન કરવી, તેમને ચેાગ્ય કેળવણી આપવી, અને ઉત્તમ ગૃહ બનાવવાં. આમાં ત્રણે પ્રકારની સેવા આવી ગઈ. ખાળક પ્રત્યેની, પતિ પ્રત્યેની અને જનસમાજ પ્રત્યેની. આપણા કર્તવ્યપ્રદેશ, દષ્ટિબિન્દુ વિશાળ કરવાનાં છે. સારી ગૃહિણી એટલે ઉત્તમ નાગરિક એ ઉદ્દેશ રાખવાના છે. જો આપણે આપણાં પેાતાનાં ઘર અને તેની આસપાસની જગ્યા સાફ રાખોદ્યું, પાડાશી પાસે રખાવીશું તે મ્યુનિસિપાલિટીનું કામ ઘણું ઓછું થશે.
શહેરી તરીકે આપણે કેળવણીના પ્રચારમાં, સુધારામાં સારી રીતે ભાગ લઈ શકીએ. નિશાળાનાં શિક્ષકા સાથે Co operation કરીને આપણાં પેાતાનાં બાળકાની કેળવણીમાં તેમજ બીજા માળકાની કેળવણીમાં સુધારા વધારા કરી શકીએ. વળી આપણા દેશમાં તે મ્યુનિસિપાલિટીના હક્ક સ્ત્રીઓને છે, તે તેના પણ આપણે ઉપયાગ કરી શકીએ. જે માણસ આપણા Grievance–આપણી જરૂરીઆત સાંભળે તેવા માણસને મ્યુનિસિપાલિટીમાં દાખલ કરી શકીએ.
ખાળકાની સુધારણાના દરેક પ્રયાસમાં સારી રીતે ભાગ લઇએ. છેકરાઓની રમત ગમતાનાં, કસરતનાં સાધના પુરુષ પૂરાં પાડે છે. પરંતુ છેકરીએની કસરત, રમત ગમત તરફ કાઈ
For Private and Personal Use Only