________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
સ્ત્રીઓને સદેશ.
નામાં વધારે બળ પ્રેર્યું. અને તેમના પ્રયાસને વેગ્ય બદલો તેમને છે ટ મળે પણ ખરે. સત્યને જય એ સિદ્ધાન્ત આગળ આવ્યું. તે પ્રસંગને એક સ્ત્રીને પત્ર દષ્ટાંત લેવા જોગ છે.
મહેં શું કર્યું છે તે હું તમને કહીશ. અંતઃકરણની પ્રાર્થના, અને આશીર્વાદ સહિત હારા એકના એક ભાઈને મહેં રણસંગ્રામમાં મેક છે. હારી લાજ એ રાખશે એવી હું આશા રાખું છું. જે હારે વિસ છોકરા અને ભાઈઓ હેત તે તે બધાને હું મોકલત. હારા રસોડા ખર્ચમાં અને ઘર ખર્ચમાં મહું ઘણે જ ઘટાડે કર્યો છે. જરૂર વગરની એક પાઈ પણ હું ખર્ચતી નથી. ગઈ કિરીટમસ પછી હા તે મહેં પીધી જ નથી; અને એક નવી ટેપી કે ઝ વેચાતે લીધે નથી, અને હું પહેલાં કદી કર્યું ન્હોતું તેવું કામ કરવા હવે માંડ્યું છે. ગુંથતાં શીખી છું, અને મ્હારા કરેને માટે અમેરિકન ઊનનાં મોજાં હું પોતે ગુંથું છું. અને આ પ્રમાણે જનસમાજના હિતાર્થે હાર હિસ્સો આપવા પ્રયત્ન કરું છું. હું જાણું છું કે સ્વતંત્ર થઈને એક વાર મરવું તે છે જ, પણ ગુલામ તરીકે તે જીદગી જીવવા ગ્ય જ નથી. મ્હારી સઘળી અમેરિકન પ્લેનની અત્યારે તે આવી જ લાગણી છે. પાર્ટીઓ, ઉજાણીઓ, કીંમતી કપડાં પહેરવાનું, એ સર્વ દેશદાઝ માટે છે દીધું છે. જે સ્ત્રીઓને ભાવ આવે છે તે આપણું પતિ, ભાઈઓ અને પુત્રના અંતઃકરણમાં કેટલે જુસ્સો ઉભરાતે હવે જોઈએ? મરવું કે સ્વતંત્ર થવું એ જ તેમને નિશ્ચય છે.”
આજ પ્રમાણે દરેક પંક્તિની સ્ત્રીઓ એકસંપ કરીને મહેનત કરતી હતી. મેટા વૈશિંગ્ટનની પત્ની હવારે વહેલી ઉઠીને ને રાત્રે મોડે લગી જાગીને ઘવાએલા સિપાઈઓ માટે મજ ગુંથતી. એક પ્રસંગે મિસિસ ટૅપ નામની કઈ સામાન્ય સ્થિતિની બૈરી લખે છે –
For Private and Personal Use Only