________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના એ એલ.
૧૧૧
ઉપયોગમાં લ્યા એટલે આવડત આવશે. પછી શક્તિ અને આવડત દેશસેવાનાં માર્ગ અને સાધન પેાતાની મેળે મેળવી લેશે.
પણ તમારામાં શક્તિ છે એની ખાતરી શી ? પ્રસંગ સાધી એકાદ મારથ પાર પાડા એટલે અનુભવ થશે કે કેવી શક્તિ તમારામાં છે.
એક સુશિક્ષિત સન્નારીને શેાભે એવા ઉત્સાહથી ગં. સ્વ. જમનાબહેન સઇએ આપણા સાર્વજનિક જીવનમાં ભાગ લેવા માંડથા ત્યારે પ્રતીત થયું કે ગુજરાતી સ્ત્રીઓ પણ આવાં કાર્યામાં આગેવાની લઈ શકે છે.
ગોંડળેશ્વરી સા. નંદકુંવરબાએ આઝલના ત્યાગ કર્યાં ત્યારે આ જમાનાની રજપુતાણીના મનામળના સાને અનુભવ થયે. સૌ. વિદ્યા અને સા. શારદા બી. એ. થયાં ત્યારે યુનિવર્સિટિની ઉંચી પરીક્ષા પાસ કરવાની તમારી શક્તિઓ જણાઈ. ગં. સ્વ. શિવગારી ગજજરે, ગં. સ્વ. માજીîારી મુનશીએ અને ગં. સ્વ. સુલેાચનાબહેને વિનિતાવિશ્રામની સ્થાપના કરી ત્યારે જ જણાયું કે ગુજરાતની સ્ત્રીઓ પોતાની બહેનેાના ઉદ્ધાર માટે પ્રયત્ન કરી શકે છે.
સૈા સુમતિ, સા. વિજયાગૌરી, સા. હિરસુખગીરીએ કાળ્યા, વાર્તા, નાટકા, નિબંધેા, લખી સાક્ષરવિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી ત્યારે, સુન્દરીસુબાધના ખાસ સ્રીઅંક પ્રગટ થવા લાગ્યા ત્યારે પ્રત્યક્ષ થયું કે ગુજરાતની સ્ત્રીએ પણ વિદ્યાવતી અને સંસ્કારી છે. દુકાળમાં અનાથેાને મદદ કરવા ગં. સ્વ જમનામહેન અને ગં. સ્વ. શિવગારી ગજ્જર મ્યા ત્યારે, અનાથ વિધવાએનાં દુ:ખ કમી કરવા પચાસ હજાર રૂપીની આદશાહીરકમ ગં. સ્વ. ઝવેરબાઇએ આપી ત્યારે, ગુજરાતી સ્ત્રી કેવી દયાળુ
For Private and Personal Use Only