________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના એ ખેલ.
૧૧૭
વાની કરવાનું કે કારની તરેહ ભરવાનું શીખવા જઈ શકે છે, તે ભણવા ન જઈ શકે? ટીપે ટીપે સરાવર ભરાય. ધીમે ધીમે ભણવા માંડશે તે જોતજોતામાં તમે વિદ્વાન થઈ જશે, જો રટણ એનું હશે તે વિદ્યા પ્રાપ્ત કરવાના નહાના મહાટા પ્રસંગે હમ્મેશ મળ્યા કરશે. આટલું છતાં ચે તમને ભણવાની સગવડ ન મળે તે તમને ભણાવી શકે એવી પગારદાર શિક્ષિકાએ રાખા. પગાર ક્યાંથી આપવા ? આળસુ, બેવકુફ્, અજ્ઞાન, અધમ બ્રાહ્મણાને રાજ તમે જેટલું દાન કરી છે તે આપવું બંધ કરે. અને તે એકઠું કરી પગાર આપે. એવા બ્રાહ્મણાને દાન આપવાથી તમે તેમને વધારે નઠાર અને ખરાબ મનાવા છે! અને પાપમાં પડા છે. દાન આપવાથી પુણ્ય મળવાની વાત કરે. રહી જાય છે અને પાપ થાય છે તે વધારામાં. કેળવણી લેવામાં એ દ્રવ્યાદિ વાપરશે તે તમારી નીતિ સુધરશે, તમારૂં જીવતર સારૂં થશે, હરામના મલીદા મળતા બંધ થવાથી બ્રાહ્મણેા ઉદ્યમે લાગી ખરા પરસેવાની મજૂરી મેળવી સુખી થશે અને સરવાળે ગુજરાત દેશ સુખી, કેળવાયેલા અને તવંગર થશે.
પણ દાનમાં અપાતી રકમ પૂરતી ન નીવડે તે ? તમારા શેાખ કમી કરા, તમારી હાજતા કમી કરી અને એ રીતની કરકસરથી જે ભેગું થઈ શકે તેટલું ભેગું કરી વાપરો. છેવટે કાંઈ ન થઈ શકે તેા તમારૂં પલ્લું વાપરો. ગં. સ્વ. શિવગૌરી ગજ્જરે અને ગં. સ્વ. બગારી મુનશીએ શું કર્યું છે ? વનિતાવિશ્રામની સ્થાપના પોતાનાં પદ્માંથી કરી છે. બીજાના ઉદ્ધારને માટે આ એ વિધવાએ આવે ત્યાગ કરી શકે-આવું દાન કરી શકે તો તમારા પોતાનાં ઉદ્ધારને માટે, તમારા પતિ અને સંતાનેાન સુખને માટે, તમારા ગુજરાતની ઉન્નતિ માટે તમે થોડા ઘણે પણ ત્યાગ નહિ કરી શકે ?
અમુક ન ખાવું કે ન ઓઢવું એવી ખાધા આખડી લ્યે . છે તેને બદલે આજના શુભ મંગળ દિને વ્રત યા કે જ્યાં.
For Private and Personal Use Only