________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
સ્ત્રીઓને સન્દેશ.
છે? કેટલાના જીવનમાં નિરંતર હાળી સળગાવી છે? કેટલાને નિરાશાને લીધે અધમ જીન્નુગી ગાળતા કર્યાં છે?
પતિ મરી જાય તે તેની ચિતામાં તમે ખળી શકતાં. આજે દયાળુ અંગ્રેજ સરકાર તમને સતી થવા નથી દેતા ત્યારે તમે ઝુરી ઝુરીને પ્રાણત્યાગ કરી શકો છે, સિખ વાંકું થાય છે ત્યારે પતિની સાથે ઝુપડામાં મહેલની મજા માણી શકે છે, તેને સુખે સુખી અને દુઃખે દુઃખી થઈ શકો છે, છતાં તમારા ભણેલા-કેળવાયેલા પતિની ભણેલી-કેળવાયેલી સખીઓ થવા તમે કેમ કાંઈ કરતાં નથી ?
તમારા પુરૂષસંઅઁધી તમારી તીવ્ર વાંછના છતાં તમને ઋણુવા અનુકૂળતા કરી નથી આપતા ? એવું કાંઈક છે ખરૂં, પણ વાંક તમારા ય નથી? જોઇએ એવાં ઘરેણાં અને કપડાં તમે કેમ એમની પાસેથી લઈ શકે છે ? તમને ફાવે તે પાતનાં, જાતનાં, તરેહનાં, ફૈશનનાં ઘરેણાં કપડાં-તમારા ધણીનુ ગજું હાય કે ન હાય તાપણુ તમે જીદ કરી, યુક્તિ રચી, દેવું કરી– કરાવી તે પહેરવા ઓઢવાના લ્હાવા લઈ શકે છે. તે કેળવાએલા પુરુષાનું કેળવણી ફેલાવવાનું ગજું સારી પેઠે હોવા છતાં તેમની પાસેથી તમે કેળવણી કેમ નથી લેતાં? તમારા ધણીના પૈસે વાપરવામાં તમને જેવી સ્હેજત પડે છે તેમ તેની વિદ્યા વાપરવામાં કેમ નથી પડતી ?
કેળવણી માટે દાન કરો.
તમને કેળવવાને તમારા ધણીને ફુરસદ ન હોય તે તમને જોઈતી કેળવણી મળે એવી સંસ્થાઓ કાઢો. સંસ્થા ચલાવવા પૂરતું દ્રવ્ય ન હોય તેા જેને આવડત હોય તેણે પોતાની અભણ અહેનાને ભણાવવા જવું. તમે એક બીજાને ત્યાં સારે માટેપ્રસંગે જઈ શકો છે, વખત ગાળવા જઈ શકા છે, રસાઈની નવી
For Private and Personal Use Only