________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના એ એલ.
૧૦૩
એ છે કે હમે એક તરફથી આત્મસુધારણા માટે આવા પ્રયાસે કરી છે. હેની સાથે ખીજી તરફથી હિન્દના રાષ્ટ્રીય હૃદયના ધબકારા સાથે હમારાં હૃદયને જોડવા શક્તિમાન થયાં છે. એ, મ્હારી દષ્ટિમાં તે, દેશનું મ્હાટું સાભાગ્ય છે. મુંબાઈની મહિલાગે ! “ મુંબાઈ હિન્દુ ગુજરાતી સ્ત્રીમંડળ ” તરીકે હૅમે, મુંબાઈની હમારી અન્ય ભગિનીઓને સાથે લઈને, કેવળ મુંબાઈના જ નહિ–કેવળ ગુજરાતના જ નહિ–પણ સમગ્ર હિન્દના જાહેર પ્રજાજીવનમાં પ્રવેશ કર્યાં છે. હેમારા આ પ્રવેશ જેવા સ્પષ્ટ ને હિંમતભર્યો થયા છે તેવા જ તે, સ્રીજનાચિત વિનય ને સુન્દર કોમળતાને ભંગ ન થાય એવા પ્રકારના, હજી લગી રહ્યા છે. તેથી જ હિન્દના જાહેર રાષ્ટ્રીય જીવનમાં માનભર્યું સ્થાન હમે પ્રાપ્ત કર્યું છે, સામાન્ય હિન્દના પ્રશ્ન કે પ્રસંગે સંબન્ધી ફક્ત સ્ત્રીસભાએ ખેલાવી, ભાષણેા તથા ઠરાવા કરી હમે સંતોષ નથી પામ્યાં, પણ દુષ્કાળ, દક્ષિણ આફ્રિકાને ઘેાર શાન્ત વિગ્રહ, વગેરે સાર્વજનિક ભારતીય આપત્તિના કાળમાં હમે દ્રવ્યથી, ઉત્સાહથી તથા શરીરના શ્રમથી ઘણું ઘણું કર્યું છે, જે હમારા મંડળના ઇતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. ખરે, ગુજરાત કાઠિઆવાડમાં છેલ્લા ભયંકર દુકાળ પડ્યા ત્યારે જમનામ્હેન વગેરે જે સન્નારીએ ગુપ્તદાન આપવા નીકળ્યાં હતાં હેમને રંક દુઃખીઆ લાકોએ સાક્ષાત્ અન્નપૂર્ણાં તરીકે જ વધાવી લીધાં હતાં. તેવા એક પ્રસંગમાં નડિઆદમાં જ જમનામ્હનના દર્શનના લાભ હુને મળ્યા હતા, અને એક હિન્દુમાતાને શાલે એવા ધર્મ આવેશથી ઉભરાતી,નમ્ર પવિત્ર છતાં તેજસ્વિની એવી એમની આકૃતિએ મ્હારા હૃદયને અનેરા ઉલ્લાસ અર્ષ્યા હતા, અને માતૃદેવીના એક વિરલદર્શનથી મ્હારા હૃદયને ભક્તિરસથી વ્હેવરાવ્યું હતું. વીરપૂજનની વિધિ.
પરંતુ આ સિવાય જાહેર પ્રજાજીવનને અંગે હમે એવાં પણ કાર્ય કર્યા છે જે અમે પુરુષા પણ નથી કરી શક્યા; હું
For Private and Personal Use Only