________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દશ.
તેમનાં શારીરિક લક્ષણે જ તેમને ઘરમાં રહેવા માટે વધારે આગ્રહ કરે તેવાં છે. હિન્દુઓએ એ સ્થિતિ જોઈ અને તેથી સ્ત્રીઓને ગૃહિણું ધર્મ . ગૃહિણી ધર્મ એ કાંઈ પુરૂષોના કમાણી ધર્મથી ઓ છે જવાબદારીવાળા કે ઓછા મહત્વને નથી. જેમ કમાણી કરવી એ પુરુષે માથે એક મટી ફરજ છે, તેમ જ તે કમાણીને ચગ્યતાથી ખરચવી એ સ્ત્રીઓ સાથે મોટી ફરજ છે. પુરુષે હાડમારી ભોગવી ધન મેળવે, સ્ત્રીઓ ચાલાકી અને હંશીઆરીથી તેને ખરચેઃ પુરુષે સુખનાં સાધનો પૂરાં પાડે, સ્ત્રીઓ તે સાધનને ચગ્ય રીતે કેળવી સુખની લ્હાણી કરે, પુરુ, ન હય ત્યાંથી પૈદા કરી ભેગું કરે, સ્ત્રીઓ, મેળવેલાને બરાબર ગોઠવે, વ્યવસ્થા કરે; ઘરમાં બંને કામ સરખા જ ઉપગનાં છે. કમાણી હેય પણ ખરચની વ્યવસ્થા ન હોય તે કમાણી દેખાતી નથી, તેને પૂરે લાભ મળતું નથી. તમારી સ્ત્રીઓની ભાષામાં કહું તે હાટરસ અને હાથરસ બને હેય તે રઈમાં સ્વાદ આવે. પુરુષે હાટરસ પૂરે પાડે. જોઈતું ધન લાવી આપે, પણ સ્ત્રીઓ હાથરસ ન આપે, લાવેલાને કેળવી ન શકે, તો તેની તેજ વાનીઓથી રસેઈનીરસ, બેસ્વાદ, અને-ઉત્તમ તે ન જ થાય. જેમ રસોઈમાં, તેમજ ઘરમાં પુરુષે દુનિયાની રસાકસીમાં બાથીયાં ભરી કમાઈ લાવે, અને સ્ત્રીએ તેને સરસ ઉપયોગ કરી એકનું અનેકગણું કરી બતાવે. આવી વ્યવસ્થા ઘરને માટે જરુરની તેમજ ઉત્તમ હતી, તેથી હિન્દુઓએ તે તરફ જ લક્ષ રાખ્યું. પરંતુ તેમ કરવાથી સ્ત્રીએને હલકી ગણી એમ માનવું છે તે કારણોનું અજ્ઞાન જ બતાવે છે. પ્રભુએ હાથને અમુક ફરજે મેંપી અને પગને બીજી સેંપી. તેથી હાથ કાંઈ ઉંચા થતા નથી કે પગ કાંઈ નીચા ગણતા નથી. હાથ દુઃખશે કે પગ સુજશે તે પીડા તે શરીરને જ થવાની છે, હાથ જાડે કરે અને પગ પાતળા રાખવા એવું માણસ કરી શકો જ નથી અને કરે છે તે માત્ર કેટલાક હઠયોગીની પેઠે અપવાદરુપ જ ગણાય. શરીરમાં બંને
For Private and Personal Use Only