________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સશ.
નવા વર્ષને બે બેલ.
( સંવત્ ૧૯૯)
લેખક–પ્રોફેસર કાન્તિલાલ છગનલાલ પંડ્યા, એમ. એ.
ક્ષત્રિયાણી! રખે તું હારા અસહ્ય દુઃખથી ત્રાસી અકર્તવ્ય કરતી! દુઃખથી તું ડરીશ નહિ, ભયથી છળીશ નહિ, સુખથી કુલીશ નહિ! સુખ, દુઃખ અને ભયની ત્રિપુટી પાસે હને સંસિદ્ધ કરાવે એવા ચમકારા કરનારી વીજળી હારા સર્વાંગમાં ગૂઢ છે. પાંચાલી! આશા ધર. આશાના ઉદયને પ્રત્યક્ષ કર.
પાંચાલી! તું અને હારા પુત્ર તમારે ધર્મ સમજશે, ધર્મનું સ્વરૂપ જે તે તમારાં વિકટ દુઃખને પરિપાક કલ્યાણરૂપ જ થશે, અને તે પરિપાક થશે તેની લ્હાર યેક સ્વામી ધર્મવીર યુધિષ્ઠિર હારા મન્દિરમાં આવવાની વાટ જોઈને જ બેઠો છે તે સામે જો! હારા પુત્રોનાં હૃદયને ધર્મની છાયામાં, તેમની તથા ક્રિયાને અર્જુનની છાયામાં, તેમના શરીરને બળને ને સજજતાને ભીમની છાયામાં, ને તેમના અન્ય અંશને અધિપુત્રની છાયામાં ગ્નાન કરાવી લે: એ સ્માનની કલા તેમને હનુમાન શીખવે એવું એ કપિને પિષણ દેજે !
પાંચાલી ! એ કાલપરિપાકનું મંગલ મુહર્ત સમીપ છે તે તું જે ને ઉત્સાહિની થા! પાંચાલી ! જાગૃત થા!
પાંચાલી ! પાંચાલી ! એ સર્વની તૈસી છાયાઓમાંએ સર્વ ચન્દ્રોની ચન્દ્રિકામાં-હારાં કંઈક બાળકો અપૂર્વ સ્નાન કરવા માંડે છે, દીપાવલીની શૃંગારિત સ્ના જેવી જવાલા
For Private and Personal Use Only