________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૮૩
એમાં હારાં આ મધુર બાળકે જવાલામાલી થઈ જાય છે. તે રમ્ય ચિત્ર ! પાંચાલી! એ નવા તૈજસ ચેતનનું પ્રેમથી પિષણ કરવા જાગૃત થા!
“પાંચાલી! આ બ્રાહ્મયુગમાં હારું બહુ કામ છે! હારું જ કામ છે! એ પવિત્ર કાળને માટે, અને હારા હિમરાશિના મીઠા જળના પ્રવાહમાંથી ગંગાયમુનાઓના પ્રવાહ વહેતા મુકવાને માટે, ઉત્સાહિની થા! પ્રવૃત્ત થા! ”
ગોવર્ધનરામ.
પ્રભુની આજ્ઞા છે સુન્દરીસંઘને કે જગત જન્માવવું ને ધવરાવવું. આ મઠમાં કામધેનુએ ઉછેરીશ. એ કામધેનુએ નરકને ધવરાશે, ને માનવીનાં દેવ ઉછેરશે. અવનીને અમૃતમેઘથી સીંચશે, ને અમરે ઉતરશે વાડીએ વાડીએ.”
“ કુંવરી તે હારી લેકમાતા થઈ”
બહાનાલાલ.
સન્નારીઓ!
આજ નવીન વર્ષને નવીન દિવસે, ન્હમારી ગત વર્ષની શુભ પ્રવૃત્તિઓને માટે હમને સહર્ષ અભિનન્દન આપવાને, હમારી નવા વર્ષની પ્રવૃત્તિઓ માટે શુભ ઈચ્છાઓ પ્રેરવાને, અને “દીવાળીના બે બેલ” કહેવાને મિષે હમારા મંડળની
For Private and Personal Use Only