________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દેશ.
આ પ્રશ્ન વિચારવા જેવા છે. ઉન્નતિ આપનાર મળેાનું જેમ વધારે પિછાન કરીશું તેમ આપણું કલ્યાણ છે. આજે એની સંપૂર્ણ મીમાંસા કરવાના યત્ન કે લેાભ હું રાખતા નથી. કારણ કે તેમ કરવા જતાં હું “એ બેલ” થી આગળ નીકળી જઉં અને આ મંગલ દિવસ શુષ્કતાની અનિષ્ટપત્તિના અપરાધી થાઉં. પણ ફક્ત સામાન્ય રીતે હમે વિચાર કરશે તે એટલું જોઈ શકશે કે આ જાગૃતિનાં કારણેા બે પ્રકારનાં છે. એક પ્રકારનાં કારણા આ દેશના પુરુષા તથા સ્રીએ બન્નેને સમાન છે; વિદ્યા, કેળવણી, દેશમાં શાન્તિ, પશ્ચિમના તરંગાને લીધે તેમ જ આપ ણી સ્થિતિમાંના ફેરફારાને લીધે ઉત્પન્ન થયેલાં મન્થના તથા કેટલીક અનિવાર્ય આવશ્યકતાઓ, હિન્દના પ્રાન્ત પ્રાન્ત વચ્ચેના ભેદોનો ક્ષય તથા પરિચયની વૃદ્ધિ, કેટલીક ધામિક સંસ્થાઓ, ઇત્યાદિ. આ અને આવાં બીજાં ઘણાં કારણેાએ હિન્દી પુરુષજનામાં નવજીવન આપ્યું છે, અને કેટલેક અંશે સ્ત્રીજનમાં પણ તેઓએ તેવી જ અસર કરી છે. ખીજા પ્રકારનાં કારણેા ખાસ સ્ત્રીવર્ગને લગતાં છે, અને તેમાં સ્ત્રીજીવનને ખાસ અસર કરે એવાં સ્ત્રીઓના કે પુરુષોના કે મન્નેના ભેગા પ્રયાસેાના પણ સમાવેશ કરી શકાય,
ગુજરાતી સ્ત્રીસાહિત્ય
આ સર્વ કારણેામાંથી આજે ફક્ત એને જ ઉદ્દેશીને હું કાંઇક કહેવા માગું છું. તે ગુજરાતનું સ્ત્રીસાહિત્ય અને ગુજરાતની સ્ત્રીસંસ્થાઓ છે.
સ્રીસાહિત્ય એટલે કેવળ સ્ત્રીઓને જ માટેનું સાહિત્ય એમ નહિ, પણ એવા ખાસ સાહિત્ય ઉપરાંત, અન્ય જે જે સાહિત્ય સ્ત્રીઓને રસદાયક ને હિતકારક હાય તે; પછી એ પુરુષોને પણ તેવું હોય તે વાંધા નિહ. સાહિત્યના જાણીતા ગુણ્ણાના ઉપરાંત, હૈનામાં સ્ત્રીઓને આકર્ષવાના, રસ આપવાને, કાંઇક વધારે ઉંચે લઈ જવાના ગુણ હાવા જોઇએ, પછી તે સ્ત્રીના સામાન્ય માનુષ
For Private and Personal Use Only