________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૩ .
રાતમાં બીજા કોઈને મળ્યું નથી, તે છતાં, એમના બધા લેખોમાં તે એકસરખે ઉચ્ચ સંગ કરવામાં તે ફાવ્યા નથી. “સરસ્વતી ચન્દ્ર” ના પાછળના ભાગમાં તે ઉદ્દેશ કેટલેક અંશે મૂકી દીધે હતે એમ તે પિતે જ કહેતા, ને “સ્નેહમુદ્રા” આદિમાં તે કેટલેક સ્થળે તેતોને સ્પષ્ટ વિગ જ દેખાય છે. ગોવર્ધનરામની અસરથી જે વિશેષ સ્ત્રી સાહિત્ય ઉત્પન્ન થયું છે, તેમાં કેટલીક ઉચ્ચ પ્રસાદી તથા પ્રેરણા હોવા છતાં, તે પણ ખાસ આ દેષથી મુક્ત રહી શક્યું નથી.
ગુજરાતી સાહિત્યમાં પારસી અને બંગાળીને ફળે.
આ સિવાય ગુજરાતમાં જે વિશેષ સ્ત્રી સાહિત્ય છે તેમાં હને લાગે છે કે બીજા પણ કેટલાંક નામ જરૂર ગણવાં જોઈએ. આપણુ પારસીભાઈઓએ પિતાને જે ફાળો આપે છે, તે જે કે ગુજરાતના સ્ત્રીવર્ગને મોટા ભાગને પહોંચી શક્યું નથી, તે પણ તેમને કેટલેક ભાગ ભણેલી સ્ત્રીઓના કેટલાક વર્ગમાં તે ઘણો પરિચિત થયું છે, અને વધારે હેટા વર્ગની પાસેથી પણ સત્કાર મેળવવાને બધી રીતે લાયક છે. હું ખાસ કરીને સ્ત્રી સમાજની સારી સેવા બજાવનાર “સીમિત્ર”, “સ્ત્રીબેધ” વગેરે. માસિક, કાબરાજી, મર્ઝબાન તથા કેટલીક પારસી બહેનોની રસ તથા બોધ આપનારી સાંસારિક નવલકથાઓ, તથા મલબારી ને ખબડદારનાં કાવ્ય એ સર્વને ઉદ્દેશીને કહું છું. તેમાં પણ મિ. ખબડદારનાં કઈક કઈક કાળે તે બેશક બહુ સુન્દર ને પ્રોત્સાહક છે. પારસી સાહિત્ય મુખ્યત્વે પારસી જીવનને લગતું છે, પરંતુ હેને આવે કેટલોક ભાગ હિન્દુ સ્ત્રીજીવનને પણ ઉપયોગી થયે છે ને થાય છે.
આ ઉપરાંત, અનુચિત વિસ્મૃતિને પાત્ર થયેલા નારાયણ હેમચન્દ્ર સ્ત્રીજીવનનાં કેટલાંક અંગ સંબન્ધી નિબળે તથા
For Private and Personal Use Only