________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દેશ.
અને કેવી રીતે કરકસરથી રહી શકાય એ જાણવા માટે સાધારણ હિસાખ, ખરચની નોંધ રાખી શકાય તેટલું નામું માંડવાની રીત, અને વધતાઘટતા ભાવતાલથી ઘરના ખરચને થતી અસર સમજી શકે તેવું સાધારણ ગણિત: આટલું પણ જાણવાની ખાસ જરૂર સમજવી જોઇએ. તેવાં બાઈઓએ પોતાના કામભર્યા દિવસમાંથી વખત કાઢવા અને જે ઉપર ચાર ખાખત સર્વેને ઉપચેગી ગણાવી તે બધી વિષે કંઈ કંઈ વાંચવાની, શીખવાની, સમજવાની, “મેળવવાની તજવીજ કરવી જોઇએ.
સ્ત્રીઓને કેળવવા માટે વર્ષોની જરૂર.
જે ખાઇને પતિને મદદ તેા નથી કરવી પડતી, પણ હાથે કામ પણ નથી કરવું પડતું અને જે પેાતાના બધા વખત ખુશખુશાલ અચાવી શકે છે તેવી ખાઈ આએ તે સાથી વધારે ઉપયાગી થવાનું છે. તેવાં ખાઇએ ધારે તે, જેમ આ સ્ત્રીમંડળનાં પ્રમુખ અને ખીજાં ખાઇએ પોતાના કૃત્યથી જ સૈાને પ્રત્યક્ષ પાઠ આપી બતાવે છે તેમ, અનેક કુટુંબને ઉપયાગી થઈ શકે, અને તેવું ઉપયાગીપણું વધી શકે માટે જરૂરનું છે કે તેવાં ખાઇએ સામાન્ય જ્ઞાન અને જગતના અનુભવ ખાસ વધારે મેળવવાં જોઈએ. હું ધારું છું કે આવાં સદ્ભાગી ખાઇઓની સંખ્યા આ મંડળમાં નાનીસુની નહિં હોય; તેવાં ખાઇએ પેાતે બીજાને ઉપયાગી થવા તૈયાર થાય તે પહેલાં પદ્ધતિસર અને નિયમિત વગેર્યાં ભરી અમુક અમુક સામાન્ય ખાખતાની માહિતી મેળવે તે આ મંડળ અત્યારે કામ કરે છે. તેના કરતાં અનેકગણું વધારે સારૂં કામ કરવા સમર્થ થાય. આજે પ્રભાતે તમારા દિલમાં જે આશાકિરણા ફૂટળ્યાં હતાં તેવાં કિરણો હરહમેશ ઝળહળ્યાં કરે એ તમે ઇચ્છતાં હૈ। તે મારી આ છેવટની પ્રાર્થના ધ્યાનમાં ધરશે. આપણે ભૂતકાળ તદન શૂન્ય નહેાતા, વર્તમાનકાળના બધા વિચારો પૂર્ણ સત્યતાવાળા છે કે કેમ એ તપાસવાની જરૂર છે; માટે ભૂતકાળનું જ્ઞાન મેળવી, વર્તમાનના વિચારાને તે જ્ઞાનકસેાટીએ કસી જોઈ,
For Private and Personal Use Only