________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના એ એલ.
નકામી જ થઈ જાય. ચિત્તની શૈાભાના આધાર પણ ગૃહિણી ઉપર છે. ઘરના ધણી ઉપર પણ છે અને ઘણા તેના ઉપર જ ગણવા જોઇએ. પરંતુ અત્યારે આપણે સ્ત્રીસંસાર વિષે વાત કરીએ છીએ એટલે સ્ત્રીઓના હિસ્સાની જ વાત કરીશું. સ્ત્રીઓગૃહિણીએ, હસમુખી, આનંદી, બીજાના દોષ તરફ દુર્લક્ષ કરનાર, બીજાના ગુણાને પ્રકટ કરનાર, હમ્મેશાં ખુશી કરવાની અને ખુશી થવાની તત્પરતાવાળી અને નરમછતાં ટેકી, ગરમ છતાં વિવેકી તથા સ્વાર્થત્યાગી અને આત્માભાગમાં હમ્મેશાં અનુરાગી હાય તે ઘરનાં માણસાનાં મન ઘણું કરી ખુશમિજાજી અને સંતુષ્ટ રહે છે, અને તેમ થવાથી ગૃહની શેાભામાં અનેકગણા વધારા થાય છે. આ ખાખતમાં તા પૈસા કોઈપણ રીતે આડે આવનારા કે સાધનરૂપ નથી થઈ શકતા, એ એકદમ જ સ્વીકારી શકશે. અસ-થયું. સર્વને સરખી રીતે લાગુ પાડી શકાય તેવી ખાખતા પૈકી મેં અત્યારે ચાર બાબત વિષે તમને કહેવા ધાર્યું હતું તે પૂરૂં કર્યું છે. અને તેથી, તમને વચન આપ્યા પ્રમાણે હવે હું લંબાણુ કરવાના નથી. માત્ર એટલું જ ઉમેરીશ કે પૈસા સંબંધે સ્થિતિની જેવી ભિન્નતા છે તે પ્રમાણે કામકાજની અને પ્રવૃત્તિની પણ ભિન્નતા તમને માલમ પડશે. તમને તે ભિન્નતા જરૂરની પણ લાગશે. જે ખાઈઆને પેાતાના પતિની કમાણીમાં મદદ કરવાની હશે તે આઇએએ તેવી મદદ કરવાની રીતે શીખવી જોઇએ. તે માટે ધંધાએ શીખવા જોઇએ અને થેાડી મહેનતે વધારે લાભ કઈ રીતે થઈ શકે એ વિચારવું જોઈ એ. જે ખાઇએને કમાણીમાં મદદરૂપ થવાની જરૂર ન હોય પણ ઘરનાં કામકાજ પેાતાને હાથે કરી ઘર ખાતે વધારે ખરચ ન થવા દેવાની કાળજી રાખવાની હોય, તેવાંએ ઘરનું દરેક કામ સારી રીતે કરતાં શીખવું જોઇએ. ઉપર કહેલી બંને સ્થિતિવાળાં બાઈઆને માટે જરૂરનું છે કે તેઓએ રસાઈમાં ઉત્તમ થવું જોઇએ અને રસાઇનું શાસ્ત્ર તથા રસાઈની કળા તથા એ બંને અવશ્યે જાણવાં જોઈ એ. તે ઉપરાંત ઘરની ખીજી અનેક જરૂરીયાતા કેવી રીતે ઓછી થાય
For Private and Personal Use Only
૭૯