________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના એ એલ.
૬૭
આ વાત તે તમને લગતી નથી એમ કહેશેઃ તે હું પૂછું કે દરરોજ કેટલી બિસ્કીટ આપણા મુંબઈમાં ખવાતી હશે તે તમે જાણા છે ? અને તે બિસ્કીટ–રસોડામાં બનવા લાયક એક ખાદ્ય પદાર્થ, સ્ત્રીઓની ખાસ ફરજમાં ગણાવી શકાય તેવી એક કૃતિ, તેવી બિસ્કીટ કાં અને છે અને ક્યાંથી આવે છે ? આઈએ અને હેના ! જરા વિચાર કરશે કે તે બિસ્કીટ જેની બનેલી છે તે ઘઉં આહિંથી શા ભાવે ગયા હશે? અને ઘઉંના તથા ઘઉંની અનેલી બિસ્કીટના ભાવમાં કેટલા બધા તફાવત છે?
પ્રજાની જવાબદારી સ્ત્રીઓને માથે છે.
આ બધા પ્રશ્ના આપણાં સ્રીજનના જ્ઞાનની પરીક્ષા માટે પૂછું છું. ઘણા પુરૂષો પણ આવી અનેક બાબતથી અજાણ્યા હશે, છે, એ વાત ખરી. પણ બીજા અજાણ્યા છે, ખીજા દોષમાં છે, માટે અમે પણ દોષમાં, એ ખુલાસે ન્યાયની કારટમાં ચાલી શકતા નથી, તે વિચારની કારટમાં પણ કેમ ચાલે? વળી પુરૂષ અજાણ્યા હશે તે દરગુજર થઈ શકશે, કારણ તે એકલડાકલ ગમે તેવી રીતે જીવન પુરૂં કરશે, પણ એ અજાણ હશે તે દરગુજર કરી શકાશે નહિં. સ્ત્રીઓની જીંદગી એકલડાકલ નથી, એક સ્ત્રીની પાછળ ઓછામાં ઓછા ચાર પાંચ જીવ તે આધાર રાખી બેઠા જ હાય છે. આ શું, આ શું ના પ્રશ્ના ઉપરાઉપરી પૂછી માતાના જ્ઞાનના લાભ લેનાર ચારપાંચ છેકરાંની જવાબદારી સ્ત્રીને માથે છે. એટલે સ્ત્રી અજાણી રહે તે દરગુજર કરતાં આખા દેશ અજ્ઞાન રહે એવું જ પરિણામ આવે, અને આજે તેવું પરિણામ છે એ જાણતાં કાને શૈાચ નાડું થાય ? તેવી સ્થિતિનું કારણ મેં ઉપર કહ્યું તે જ. સઁસારનું એક પૈડું નથી, ન જેવું જ છે, તે છે. હેના અને માઇએ ! દુનિયાંમાં સ્રીપુરૂષની સંખ્યા લગભગ સરખી છે એ તે, તમે ન જાણતાં હતા પણ અટકળ કરી શકો તેવી વાત છે. અને દુનિયામાં તેમજ હિન્દુસ્થાનમાં પણ સ્ત્રીએ લગભગ અરધે ભાગે છે. અરધા ભાગ નાજુ જેવા
For Private and Personal Use Only