________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
સ્ત્રીઓને સન્ડેશ.
ઉપર આરોપ મૂકીએ ત્યાં તમારા આ કાર્યની વિષમતાની પૂરી તુલના અમે કરી શકતા નથી એમજ અમારે કહેવું જોઈએ. પરતુ, આટલે બધે ભાર છતાં તમે અમને સહાયતા આપવા તત્પર રહે છે, તે સારૂ ગ્યતા સંપાદન કરવા ઉત્સુકતા ધરાવે છે, એ તમને શેભા આપનારું છે, અને તે માટે અમે તમારે જેટલો ઉપકાર માનીએ તેટલે ઓછા છે.
અત્રે કહેવું જોઈએ કે અમારા વિશિષ્ટ કાર્યોમાં અમને તમારી સહાયતાની અપેક્ષા છે અને તે સારૂ તમે વિદ્યાર્થી અને અનુભવથી સંપન્ન થાઓ એવું અમે ઇચ્છિયે છીએ. તે પણ સંતાનસંરક્ષણરૂપ તમારા પ્રધાનકાર્યને કરાણે મૂકીને કંઈપણ કરવાનું અમે તમને કહેતા નથી. કુદરતે તમારામાં તે કાર્ય માટે સ્વાભાવિક ઉત્કંઠા મૂકી છે, તમને તે માટે યોગ્ય શક્તિ આપી છે, અને અમે તેમાં થી ઘણી ધનથી પ્રાપ્ત થતી અનુકૂલતા કરી આપવા સિવાય બીજી કાંઈ પણ મદદ કરી શકીએ તેમ નથી. સંતાનસંરક્ષણ અને સંતાનસંવર્ધન, એ કુદરતે સંપેલું તમારું મુખ્ય કાર્ય છે, અને તેમાં તમે વિદ્યા, કલા અને અનુભવને ઉપગ કરે, તે પણ તમારા ઉપર તે સંપાદન કરવાને બેજો નાંખવાને અમારે એક ઉદ્દેશ છે. તમે ઊંચી વિદ્યા, ઊંચી કલા અને વ્યવહાર કાર્યને પાકે અનુભવ લઈને બધાંને તમારું સંતાનના સંવર્ધનમાં જ ઉપગ કરશે એવું વ્રત લઈને બેસો તે તેમાં અમારાથી કંઈ જ કહી શકાય તેમ નથી. પરંતુ અમારે દેશકાલ અત્યારે એ વિષમ છે કે અમારી વિશિષ્ટ પ્રવૃત્તિએમાં પણ અમારે તમારી મદદ માગવી પડે છે. અને જે નવા યુગમાં આપણે જનસમાજ દાખલ થયો છે તે યુગનું સ્વરૂપ
જ્યાં સુધી બદલાય નહિ ત્યાં સુધી તે મદદ માગવાનું અમારા નસીબમાં ચુંટયું જ છે એવી અમારી સમજણ થઈ છે. તમે અસ્વતન્ત્ર છે છતાં દેશના દ્રવ્યસંકેચને લીધે અમારે ટ્રાન્સવાલના ફંડ સારૂ તમારી મદદ માગવી પડી, અમે અત્યન્ત પ્રવૃત્તિશીલ
For Private and Personal Use Only