________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
સ્ત્રીઓને સદેશ.
ઇતિહાસન. વાંચવાવાળા તે જાણે જ, પણ ઘરસંસારને અનુભવ મેળવવાવાળાં પણ સારી રીતે જાણી શકે તેવું છે. અંધેરના વખતમાં, અલબત્ત, ઘણું અનાચાર અને અત્યાચાર હતા, પરંતુ શાન્તિનું રાજ્ય થતાં હવે એ કે હિન્દુ ભાગ્યે જ હશે કે જે સ્ત્રી પુરૂષના ધર્મ સંબંધે ગ્ય સ્વીકાર નહિ કરતે હોય.
હિંદુ સંસારમાં સ્ત્રીઓ ઘરની રાણી છે.
સ્ત્રીઓની હિન્દુઓને દરકાર નથી એમ કહેનાર એક પણ એ હિન્દુ બતાવશે કે જે સ્ત્રીવિના રહેવાને તૈયાર હોય? સ્ત્રીઓની દરકાર હિન્દુઓને તે જેટલી છે તેટલી ભાગ્યે જ બીજા કેઈ લેકને હશે. ગૃહસ્થાશ્રમને લગ્નને જે પવિત્રતા હિન્દુઓએ અર્પે છે તે કયા બીજા લોકમાં માલમ પડે છે? અને લગ્ન સ્ત્રી પુરૂષ વગર થવાનાં હતાં? લગ્નની દરકાર કરનાર, લગ્નને પવિત્ર ગણનાર, સ્ત્રી કે પુરૂષ બેમાંથી એકે માટે બેદરકાર કેમ રહી શકે? હિન્દુઓને સ્ત્રીની દરકાર નથી એ ઉક્તિતદ્દન અર્થ વગરની જ છે એમ બતાવવા આ એક જ દલીલ બસ ગણું છું. હિન્દુઓને સ્ત્રીઓ માટે માન નથી એ પણ વિદેશીઓ અને વિદેશીઓના વિચારમાં તણુવાને મેહ અને લેભ રાખનાર દેશીઓની બહારના દેખાવથી થતી ભૂલેમાંની એક છે. કઈ સ્ત્રી પિતાનું ધારેલું ધણી પાસેથી નથી કરાવી શકતી? કઈ સ્ત્રી હિન્દુ સંસારમાં ઘરની રાણી તરીકે નથી સ્વીકારાતી ? કઈ સ્ત્રીની ઈચ્છાને તાબે ઘરના પુરૂષોને નથી થવું પડતું ? હિન્દુના ઘરને અંદરને અનુભવ હશે તે તે કબૂલ કરશે જ કે સ્ત્રીઓ માટે માન નથી એમ નથી. અલબત, કેટલીક બાબતમાં સ્ત્રીને પૂછતું નથી, અગર પૂછાય તે પણ તેના મત પ્રમાણે ચલાતું નથી એવું બને છે. પણ જે મોટાં મોટાં સામ્રાજ્યમાં પણ સમ્રાટના મતને એક બાજુ રાખી રોગ્ય લાગતા માર્ગનું ગ્રહણ કરવામાં સમ્રાટનું માન નથી એમ ન કહેવાય, તે પછી હિન્દુ સંસારમાં તેવું શા માટે કહેવું? જે
For Private and Personal Use Only