________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના મે મેલ.
અને ધાંધલ મચી રહેલ છે એ તે તમારા સર્વના જાણવામાં જ છે. આપણે અત્યારે બીજી ખાખતાને અસ્પષ્ટ જ રાખીશું. આપણા સ્રીસંસાર વિષે જ થાડા વિચાર કરીશું.
સ્ત્રીસંસાર.
ખાઇએ અને મ્હને ! વર્તમાનકાળમાં બે જાતના વિચારાનું યુદ્ધ પ્રવર્તી રહ્યુ છે એ કાંઈ તમારી જાણ બહાર નથી. એક જાતના વિચાર એવા છે કે સ્ત્રીઓને હિન્દુસ્થાનમાં પુરૂષાના જેટલા હક નથી; સ્ત્રીઓની હિન્દુઓએ દરકાર કરી નથી, સ્ત્રીઓ માટે હિન્દુઓને માન નથી. સ્ત્રીઓની દશા દયાપાત્ર છે; એક પ્રસિદ્ધ લેખક એક ખાઈના મુખે કહેવરાવે છે કે “નરજાત સુખી હશે આહું કદી હાલતી સ્વચ્છંદથી, પણ નારીને રાયાવિના નાહું કર્મમાં બીજું કંઈ.” આવા વિચાર એક વખત સર્વવ્યાપી હતા. હું આશા રાખું છું કે હાલમાં તે તેટલા બધા સ્વીકારાતા નથી. હિન્દુસ્થાનના લેાકેામાં–શું પુરૂષ કે શું સ્ત્રી–કાઇમાં હકના તે વિચાર સરખા નહાતા. હકને માટે શુદ્ધ ગુજરાતી કે સંસ્કૃત શબ્દ પણ નાડું મળે; કારણ તે વિચાર જ આર્યધર્મમાં હયાતી ધરાવતા નથી. હિન્દુએ તે પોતાના ધર્મ જ–કુરજ જ-સમજતાં; હકની વાત તેઓના લક્ષમાં આવેલી જનહિ. જો હુકના ખ્યાલની જ હયાતી નહાતી, તેા પછી ‘ સ્ત્રીઓને, પુરૂષષ જેટલા હક નહેાતા' એ કહેવું અયથાર્થ છે. પુરૂષાને ધર્મ હતા-ફરજ હતી, તેમજ સ્ત્રીઓને પણ ધર્મ હતા-રજ હતી; સ્ત્રીએ પોતાના ધર્મ સારી રીતે પાળતી, પુરૂષા પેાતાના ધર્મ સારી રીતે પાળતાઃ બંનેના ધમ સારી રીતે પળાતા હૈાવાથી આપણા હિન્દુસંસાર સારી રીતે જ ચાલતેા. જ્યારે પુરૂષો ધર્મ ભૂલ્યા, ત્યારે સ્ત્રી પણ ધર્મ ભૂલી. સ્ત્રી અને પુરૂષના ધર્મ ભૂલાયા એટલે સંસાર અવ્યવસ્થામાં ફસાયા અને એક વખત અવ્યવસ્થા-અંધેર શરૂ થાય, પછી તેને ઠેકાણે લાવતાં કેટલી મુશ્કેલી પડે છે એ તા.
For Private and Personal Use Only
૫