________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીએને સન્દેશ.
રાખતાં પણ તેને આવડતા નથી, તેથી ઘરની વ્યવસ્થા ચલાવવામાં તે કાચી પડે છે. ઉંચી જાતના શિક્ષણ વગર સ્ત્રીજાતિ સુધરવાની નથી. અને જ્યાંસુધી સ્ત્રીઓ અજ્ઞાન રહેશે ત્યાં સુધી દેશની સ્થિતિ પણ સુધરવાની નથી. આપણે અહીં જ્ઞાનનાં કજોડાં ઘેરઘેર જોવામાં આવે છે. છેકરા, બી.એ., એમ. એ. થયે હાય ત્યારે તેને જે ઝાંખરૂં કાઢે વળગ્યું હોય તે કાળા અક્ષરને કટી મારે એવું કે એ ચાર ચાપડીઓનું જ્ઞાન ધરાવતું હોય છે. બંને ભેગાં મળે ત્યારે વાતચિતમાં શે। આનંદ મળે? બૈરી નાતની, જાતની, લગ્નની, મરણની વાત કાઢે કે પડોશણા ને સગાં વાહાલાંની નિંદા કરે તે ધણીને પસંદ ન પડે. ઘણી કંઈ જ્ઞાનની વાત કરે તેનાપર સ્ત્રીને અભાવા થાય. સ્ત્રીઓ ગાવા બજાવાની કળા શીખવાનું કરે તેા લેાકેામાં તેની ભારે વાતા થાય, પણ ઘરની અંદર નિરપરાધી આનંદ મેળવવામાં ગાનતાન કેટલી મદદ આપે છે તે ઘણાંના સમજવામાં નથી. બીજી વિદ્યા જે સ્ત્રીપુરૂષને અનેક રીતે ઉપયોગી થઇ પડે તે સ્રીને શીખવવામાં આવતી નથી. છેકરીઓ થાડું ઘણું શીવણ ભરત શીખે છે તે! ઉંચી જાતનું વેતરતાં ને કપડાં બનાવતાં આવડતું નથી, અગર ભરતકામ માલ વગરનું કરે છે.
રસોઈનું શાસ્ત્ર શિખવું જોઇએ.
સુધરેલા દેશમાં જો ઘરની સ્થિતિ ઉત્તમ જાતની ન હોય તા સ્ત્રી ને છેકરીઓ કોઈ પણ જાતની કમાઈ કરી પુરૂષને મદદ આપે છે, તથા ઘરનાં ખરચાળ કામ જાતે કરી તે રીતે પણ મદદગાર થાય છે. સંચાની મદદથી ઘરનાં કપડાં ધાણીના જેવાં ધાવાનું અને તેને અસ્તરી દેવાનું કામ આરતા કરે છે. કપડાંલત્તાં શીવવાનું કે ભરવાનું કામ જાતે કરવાથી તે પાછળ ખરચ થતું નથી. આપણે અહીં કમાઇના સઘળા આધાર એકાદ મરદ ઉપર રહે છે, તેથી જો તેની કમાઇ સારી ન હોય તે ઘરનાં
For Private and Personal Use Only