________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે ખેલ.
૫૧
હવા અજવાળાને વિચાર કર્યાં વગર જો ઝાડનાં કુંડાં અંધારામાં મૂકવામાં આવે તે ઝાડ કરમાઈ જાય છે, એક ભેંસને છ માસ સુધી અંધારા કાઢીઆમાં પૂરી રાખવાથી તેના રંગ બદલાઈ ગયા હતા. આ ઉપરથી ખુલ્લી ને સ્વચ્છ હવા અને પ્રકાશના લાભ કેટલેા છે તે સમજાશે.
દેશની સ્થિતિને આધાર સ્ટ્રીકેલવણી.
અંગબળની સાથે બુદ્ધિબળ વધારવાની જરૂર છે. જેમ શરીર બળવાન હાય તેમ મગજ પણ મળવાન થાય છે, પરંતુ એ બંનેને કસવાની ને ઉપયોગમાં લેવાની જરૂર છે. બુદ્ધિબળ વધારવા માટે છેકરીઓને શિક્ષણ આપવું જ જોઇએ. સૌથી સારૂં શિક્ષણ માતા આપી શકે છે, કેમકે તેના સંગમાં છેકરાં રાત દહાડો રહે છે; પણ એ કામ માટે આપણા દેશની ઘેાડી જ માતા લાયકાત ધરાવે છે. પેાતે જ ભણેલી ન હોય તે પેાતાનાં છેાકરાંને તે કેમ ભણાવી શકે? પેાતે જ બીકણુ ખિલાડી હાયતા પેાતાનાં છે.કરાંને તે હિમ્મતવાન શીરીતે કરી શકે? પોતેજ નીતિ રીતિ, વિવેકવિચાર જાળવતી ન હોય, તે તે પેાતાનાં કરાંને લક્ષણવંતાં કેમ કરી શકે? જેટલું જ્ઞાન આપણાં છેકરાં નિશાળમાંથી આઠ દસ વરસની વચે મેળવે છે તે કરતાં પણ વધારે જ્ઞાન વિલાયતમાં છે.કરાં પાંચ છ વર્ષની વચે ગૃહ-શિક્ષણથી પ્રાપ્ત કરી શકે છે. છેકરીએ નિશાળમાં લાંખી મુદ્દત રહી શક્તી નથી. કેમકે તેમને પરણાવી હોય તે નાની વયે સાસરે વળાવી દે છે, અને સાસરે ગયા પછી નિશાળમાં મેાકલાય નહિ એમ લેકે સમજે છે, એનું પરિણામ એ થાય છે કે કરીએ ઘેાડું ને નજીવું જ્ઞાન માત્ર નિશાળમાંથી મેળવી શકે છે, અને તે થાડી મુદ્દતે વિસરી જાય છે, કેમકે પાછળથી પુસ્તકા વાંચવાના કે અભ્યાસ આગળ વધારવાના તેને પ્રસંગ મળતા નથી. આવું ઢંકભૂંડાળીઉં શિક્ષણ શા કામમાં આવે? ઘરને હિસાબ કિતાબ
For Private and Personal Use Only