________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બોલ.
પર
સઘળાં માણસને હેરાનગતિ ભોગવવી પડે છે. ઐરાં બહુ તે ઘરનું હલકું કામ કરે, પણ જે પાછળ વિશેષ ખરચ થતું હોય તે કરી ન શકે. રસોઈની વાત લઈએ તે તેમાં પણ સારી કુશળતા ધરાવનાર કેટલાં થોડાં બૈરાં જેવામાં આવે છે. રાઈનું શાસ્ત્રત ભાગ્યે જ કઈ જાણે છે, પરંતુ તેની કળા પણ પૂરી આવડતી નથી. ઉંચી જાતની વાનીઓ માટે બજારમાં જવું પડે કે રસોઈએ બેલાવવા પડે. ઘરમાં રસોઈએ હોય તેના ઉપર દેખરેખ રાખવાનું કામ પણ જે સ્ત્રીઓ ન કરે, તે તે જેવું બાફણું બાફે તેવું સર્વેને ખાવું પડે. તંદુરસ્તી કેમ જાળવવી, છોકરાંને કેમ ઉછેરવાં, અને માંદગીમાં તાત્કાલિક કેવા ઉપાય લેવા તે સ્ત્રીઓ જાણતી નથી. પહેલાં ઘરમાં ડેશીએ અરધા વૈદ્યનું કામ કરતી, ત્યારે હાલની નારીઓ તેમાંનું કંઈ કવચિતજ જાણતી હોય છે. આ કારણથી સહેજ મંદવાડ માટે દાકતરને બોલાવવા પડે છે, ને ખરચમાં ઉતરવું પડે છે. ભણને નેકરી કરવાનું કામ સ્ત્રીએનું નથી, એવી લેકેને સમજ છે, તેથી આપણે અહીં ભણેલી દાયણે, દાક્તરણે સ્ત્રી શિક્ષક વગેરેની કેટલી ખોટ પડે છે? પંદર વીસના પગારવાળાની સ્ત્રીથી પણ કામ ન થાય, માટે કેઈચાકરી રેકવી પડે છે. ચાકર નેકરોના પગાર ભારે થયા છે, સારા નોકરે મળતા પણ નથી, એમ છતાં મોટાઈના ગર્વમાં સાધારણ સ્થિતિની સ્ત્રીઓ પણ કામ ન કરે તે તેમને કેટલું સોસવું પડે?
બહેને, હવે હું અહીં અટકું છું, કેમકે મારે બે બેલજ બલવાના હતા, અને તે ખાસ કરીને અંગબળ અને બુદ્ધિબળને ઉદ્દેશી હતા. થોડા સે મીઠા લંબાણથી તમને કંટાળે. પણ આવે.
For Private and Personal Use Only