________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે એલ.
પૂજ્યતાને ઝાંખપ લાગે તેવા આચારવિચારથી તમારે દૂર રહેવું, એ બધું તમારા ઉન્નત પદને અંગે તમને પ્રાપ્ત થાય છે. રાજા, ગુરુ, અને વધારે આગળ વધીને કહું તેા અવતારી પુરુષ સુ દ્ધાંતની પૂન્યતા, ગુણ્ણાને આધારે ટકી રહે છે એ તમારૂં અજાણ્યું નથી, માટે, ગુણાને વિકસાવવા જેટલા ચહ્ન થાય એટલા કરવાથી અપકર્ષ દૂરજ રહેશે. વિદ્યા એ પૂયતાનું આદિ કારણ છે, અને તે ખાસ કરી વિદ્યોપાસનાના આ યુગમાં; વિદ્યા સર્વ સદ્ગુણ્ણાના રક્ષણ સંવર્ધન માટે આવશ્યક છે અને કયા ગુણાના કચે વખતે ઉપયાગ કરવા તેને વિવેક દર્શાવવામાં અત્યંત ઉપયાગી છે. વળી સંસારના નાના પણ અગત્યના પ્રસંગેામાં તમારૂં સ્વભાવથી સિદ્ધ આધ્યાત્મિક તેજ, ઉગ્ર મનેખળ અને કાર્યદક્ષતાને કેળવવાની તમને એવી તક મળે છે કે જેથી તે ઉત્તમ ગુણાને તમે ઘણા ખીલવી શકે છે. અને આટલું ધ્યાનમાં રાખવાનું છે કે પુરુષને સામાન્ય ભાર વહેવાનું તમારે માથે ક્યારે આવી પડશે તેની કોઈ ને ખબર નથી; અને તે સારૂ તે ભાર વહેવાને ચાગ્ય તૈયારી તે તમારે હંમેશાં રાખવી પડે છે. એટલે, ઉપયાગ કરવા જરૂર હોય કે ન હોય તેપણ સર્વ રીતની વ્યાવહારિક ચેાગ્યતા સંપાદન કરવાની જરૂર તા તમારે માથે રહે છે જ.
Bh
વ્હેના! સન્નારીએ! પુરુષના આચારવિચારના કે કર્તવ્યના એક પણ પ્રદેશ એવા નથી કે જેમાં તમારી સહાયતાની એને અપેક્ષા નથી. તમારી સહાયતા માગવાનેા એને હક નથી, કારણ કે વિધાતાની ચૈાજનામાં તમારા ઉપર સંતાનસંરક્ષણના એવા દુર્ખાય ભાર મૂકવામાં આળ્યા છે કે તેમાં તમારી બધી શારીરિક અને માનસિક સંપત્તિ અને તમારા હૃદયની વિશાલતાની મર્યાદા સમાપ્ત થઈ જાય છે એમ તમે કહેા તે તે અમારે સ્વીકારવું પડે. અમારા ઘરના કે બહારના જીવનમાં તમારી અમને સહાયતા નથી એવા અમે તમારા
For Private and Personal Use Only