________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
પુરુષે તે કદી કહે, પણ સ્ત્રીઓ પિતે જ પિતાને અબળા એટલે બળ વગરની કહે છે ને માને છે. શું સ્ત્રીઓ ખરેખર અબળા છે એ વાત ખરી? સ્ત્રીઓ કહે છે કે બાર એરીએ બગલાનું જેર, એટલે બાર સ્ત્રીઓનું બળ ભેગું કરીએ તે એક બગલાના જેટલું જોર થાય એ વાત શું સાચી છે? તમે જાણે છે કે એ વાત ખેટી છે, છતાં તમે તેને સ્વીકાર કરે છે એ નવાઈની વાત છે. સહનશીલપણું તે સ્ત્રીઓના બાપનું કહેવાય છે, એટલે ધીરજથી આપત્તિ પુરુષે કરતાં સ્ત્રીઓ વધારે સારી રીતે સહન કરી શકે છે. એ સહનશીલપણું અથવા ધીરજને થી આગળ વધારીએ તે તે હિમ્મતનું રૂપ ધારણ કરે છે.
સામ્પ્રત સ્ત્રીઓની નબળાઈ
ઘણાં સૈકાની પરતંત્રતાને લીધે, અથવા કેવળ ઘરકામમાં જ ગુંથાઈ રહેવાથી, કિંવા હિમ્મત બતાવવાના પ્રસંગ ન આવવાથી સ્ત્રીઓમાં એ સગુણ નહિ સરખો થઈ ગએલે દેખાય છે, એ વાત ખરી છે તેમ સ્ત્રી જાતિ બાહુબળમાં અથવા શરીરબળમાં પુરુષજાતિ કરતાં કંઈક ઉતરતી પેદા થવાથી, તેના શરીરને અનેક જાતના વિશેષ ઘસારા લાગવાથી તથા તેની પૂરતી સંભાળ ન લેવાવાથી કદાચ તે પુરુષના જેવાં પરાક્રમ કરી ન શકે, પરંતુ તેથી એવું પણ સાબીત થાય છે કે તેઓ કેવળ અબળા જ છે? આપણે જોઈએ છીએ કે ઘણી સ્ત્રીએ બીકણુપણું બતાવવામાં વડાઈ સમજે છે. દર કઈ બંદુક ઊડે માટે ધડાકે થાય તે તે છળી ઉઠે છે, ઘરના અંધારીઆ ખંડમાં જતાં ભય રાખે છે, અંધારી રાતે કેઈને ત્યાં એકલાં જવાની હિમ્મત રાખતી નથી, પાણીમાં દેડકું કૂદે તે એ બાપરે કહી છળી ઉઠે છે, વખતે ભયના માર્યા શરીરમાં ભૂત પેશી ગયું માને છે. ઓરડામાં વીંછી નીકળે તે તેને પકડવાની કે વાડકીવતે
ચાલતી નથી. ઘરમાં કંઈ સળગી ઉઠે કે
For Private and Personal Use Only