________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
સ્ત્રીઓને સદેશ.
પુત્રીની સંભાળ બેદરકારપણે લેવાય છે. દીકરીની માટીને શા ઝટકા પડનાર છે, એમ ધારી તેને પાળવા પિષવામાં લક્ષ ડાં જ માબાપ આપે છે. ખાવાપીવાની બાબતમાં ને લુગડાંલત્તાં પહેરાવવામાં તેના શરીરનું પિષણ અને રક્ષણ થાય એ ઉપર ધ્યાન અપાતું નથી. કાચું, કેરું, ટાઢું શીળું, કહ્યું દવાયું હોય તે સ્ત્રીવર્ગને ભાગ પડે છે. મંદવાડ વખતે ચાંપતા ઉપાય વખતસર લેવાતા નથી. વ્રત અપવાસવડે કાયાકછી હદ ઉપરાંત કરવામાં આવે છે. લુગડાં ઘરેણાંમાં ઉપગ કરતાં શેભા ઉપર લક્ષ વધારે અપાય છે. ભલે જાડા લઠ્ઠ દાગીનાવડે હાથપગનાં કાંડાં કંતાઈ જાય અને નાક કાનના વહે વધીને તૂટી જવાનો પ્રસંગ આવે અથવા દાગીનાની લાલચે ચોર લુચ્ચાઓ કરાંને
જીવ લે, તોપણ તે પહેરાવવા ખરા. છોકરાં ભલે લુગડાં વિના નાગાં ફરે પણ તેમના અંગપર દાગીના તે જોઈએ જ. છોકરીએને વિવાહમાં ગમે તેવે ટાણે ગમે તેવા વર સાથે પરણાવી કાચી વયે સાસરે મોકલવામાં આવે. સાસુ વઢકારી હોય, નણદી છિદ્ર ખેળનારી હોય અને બીજી ચાચુગલી કરનારાં હોય તે નાનીશીક વહુપર પસ્તાળ પડવા માંડે. તેને માથે અનેક કામને
જે પડે. અને આરામ વિશ્રામ લેવા જાય તે તેની ફજેતી કરવામાં આવે. માઠાં ભાગ્યે ઘણીવાર કજોડાં હોય છે તે છેકરીની માઠી દશા થાય છે. કેટલીકવાર કુલવાન વર બળવાની લાહમાં ઘરની કંગાળ સ્થિતિ જોવામાં આવતી નથી તેથી છોકરીને સાસરીઆમાં અન્નપાણીના વેલા પડે છે. કદી તે સુખી ઘરમાં પી હોય અને ત્યાં ચાકર કર કામ કરનાર હોય તે તે વિના કામકાજે શરીર બગાડે છે. બાળલગ્નની રૂઢીથી છોકરીઓને સારું શીખવાનો પ્રસંગ આવતું નથી. આ બધી પીડાઓ ને અડચણે જાણવામાં છતાં માતાએ પોતાની દીકરીઓના સુખને વિચાર ન કરે તે તે પોતાના ફરજંદ ઉપર એક જાતનું ઘાતકીપણું વાપરે છે, અને તે સંતાન પ્રત્યેની પિતાની ફરજ અદા કરતાં નથી તેથી પાપમાં પડે છે એમ સમજવું. દીકરીઓને સંસાર
For Private and Personal Use Only