________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સશ.
- મંગલ સૌભાગ્યદેવીઓ! આર્યભૂમિની આશાઓ! શ્રદ્ધામૂતિઓ ! પરમેશ્વરની પરમ કૃપાની વર્ષો ઝીલે. દયાનિધિના દયાના અખંડ પુનાં પાન કરે. પ્રભુનાં દર્શન ને પ્રભુની પરમ પ્રસાદી રૂપી મૃતસંજીવની દયાનાં પાન કરો. તમારામાં શ્રદ્ધા છે તે શ્રદ્ધા વિકસાવે. આશાની તિ ને શ્રદ્ધાના અમૃતનાં સદાવ્રત સંસારે સ્થાપિ ! આજ આજ આ જ ભાવના-નવ વર્ષનું તમારું વ્રત, બહેને! સિદ્ધ થાવ તમને આ સદાચરણ. મૈયાઓ! આથી શુભ આશીર્વાદ શું આપું?
હે ! આ આશા, આ શ્રદ્ધા જીવનને પગલે પગલે, જીવનની ક્ષણે ક્ષણે અનુભવ અને વિકસાવજે. પ્રભુ વિશ્વને આધાર છે, જગતને ઈશ છે, ને સંસારને સૃષ્ટા છે. વિશ્વના અનેક વિભાગમાં એ જ જ્યોતિ જાગે છે. જગતની અનેક સાંકળીને સાંધનાર તે સૂત્ર છે. તે સંસારની અનેક સુખદુઃખભરી યાત્રાએમાં તે જ પરમ મૂતિ આપણી આશા ને શ્રદ્ધાનું સ્થાન છે.
સૈભાગ્યદેવીઓ! તમે સંસારની દેવીઓ છે. કન્યા, વધૂ, માતા રૂપે તમારે સંસારમાં તરવાનું છે અને સંસારને તારવાને છે. જીવનને પ્રવાહ ચાલ્યા જાય છે, બહેને ! કાલે માતાને મન્દિર દેડતાં હતાં. શાળામાં કંઈ શીખ્યાં. સાસરીએ આવ્યાં. ગૃહિણધર્મને વારે આ ને માતાએ થયાં. અનેક તડકાછાંયાને અનુભવ થયો. કેટલાક સંબંધીઓ, સાથીઓ પરલેકવાસી થયા. જીવન વઈ જાય છે. દેહને જરા આવતી જાય છે. સંસારને અર્થ હેને! સરી જાય તે-જે ન ટકે છે. આ સરી જતા, ક્ષણ ક્ષણ બદલાતા સંસારમાં પ્રભુપરાયણ થવામાં જ સાર્થકતા છે. દેહમાં રહેલો ચેતન આત્મા ભગવાનને અંશ છે અને તે આપણું નિજસ્વરૂપ છે, આપણું મૂલ છે. બહેને! માનવીનાં સૈભાગ્ય આ સાર્થકતામાં જ છે અને સ્ત્રીસૃષ્ટિ આ શક્તિમાં સહધર્મચારિણી છે.
જાણે છે બહેને! મહર્ષિ મનુનું વચન “પ્રસન્ન દેવતા
For Private and Personal Use Only