________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બાલ.
રહે જ્યાં પામે સન્માન સુંદરી. ” મન્દિરમાં આ જ્યેાતિ પ્રતિષ્ઠા કરે છે.
૧૯
સ્ત્રીન્ગેાતિની સંસારના
હું
એકાકી બ્રહ્મનારાયણે “ હું એકલા અનેક રૂપ થાઉં ” વિચારી સહધર્મચારિણી સખી પરમ કલ્યાણિની માતૃજ્યાતિ માયાને પ્રગટ કરી. તે મહાદેવ ને મહાદેવીના પરમ, તપામય, આનંદમય અદ્વૈતલગ્નથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. પ્રભુન્યેાતિએ પ્રકૃતિદેવી દ્વારા પરમ સુંદરતા પ્રગટ કરી. આ ચૈાતછાંયની અખ’ડ એલડી વિશ્વના વૃંદાવનમાં વિહાર કરતી કઈ ભકતદ્રષ્ટિ નીરખતી નથી ?
આ ચેતિને પરમાત્માએ પેાતાથી પણ અધિક એવા “મહત્-બ્રહ્મ” ના સંબૈાધનથી શ્રી ગીતામાં એધી છે.
આ જ ચેાતિને શ્રી રાસેશ્વરની અમૃતરાસ લખ કરતી રાસેશ્વરી નામે રસિક ભક્તા પૂજે છે.
સાન્દર્યના પૂજારીઓએ–ૠષિકવિઓએ પ્રભુની Energyશક્તિ-Nature પ્રકૃતિરૂપે તે મહાદેવીનાં અમર ગાન ગાયાં છે.
મહા ચિત્રકારો તે સ્વરૂપદ્વારા મેહ પામી પ્રભુન્ગેાતિને પામ્યા છે ને તેમની પીછીએ તે ન્યાતિનાં દર્શન કરાવ્યાં છે.
તે પરમ ચૈાતિના સહધર્મચાર વગર આપણા કયા દેવા તેમની પ્રભા પ્રગટ કરી શક્યા છે ? શ્રીકૃષ્ણના મહિમા ગાતાં સુરદાસ, નરસૈયા ને મીરાં ‘રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ’ કરી નાચ્યાં છે. ને રામજીના પરમ ઉપાસક તુલસીદાસ · સિયાવર રામચંદ્રકી • જય’ના ચિરંજીવ સ્તાત્રથી તે ન્યાતિના મહિમાના પાવન શંખનાદ કરી ગયા છે.
અમ્બા-માતા રૂપે તેમની પ્રતિષ્ઠા ગવાય છે, ને પ્રભુમય
For Private and Personal Use Only