________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૨૧
છે ને તે જ તિની સુંદરતા, સાત્વિકતા ને શૈર્ય ગૃહે ગૃહે, આશ્રમે આશ્રમે ને આખી સૃષ્ટિમાં પ્રગટ કરવાનાં છે.
તેજ તિ એકાકી-કુમારી સરસ્વતી રૂપે પ્રગટ થઈ છે, ને માણસના શવ-મડદાઓમાં તિને પ્રાણ પ્રગટાવી માટીના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી છે કે પુરુષોને શિવરૂપ કર્યા છે.
નિર્મલ ગંગારૂપે તેજ જ્યોતિ સ્વર્ગમાંથી નીકળી છે ને. પતીત સંસારમાં પવિત્ર રહી સર્વેને પાવન કરે છે.
માતા રૂપે તેજ તિ ક્ષમા ને સ્વાર્થત્યાગની અન્નપૂર્ણ દેવી સમી ગૃહે ગૃહે પ્રગટ થાય છે. માતાનાં તપ, માતાનાં. દાન તે પ્રભુનાં દાન ને પ્રભુના તપ સમાન છે
આ તિનાં દર્શન ઇતિહાસમાં કેવાં દિવ્ય કરાવ્યાં છે? સાહિત્યના સુંદર બાગોમાં હૈયાની મનહર મહારાણી સમા શા. ખીલ્યાં છે? કંઈ મૂતિઓની ઝાંખી જ કરી પાવન થઈએ.
સીતાજી! હા પવિત્ર સીતા માતા! પવિત્ર રામજીની પરમ પવિત્ર દેવી! શાં તમારાં તપ! શી તમારી ક્ષમા! રામચંદ્રજીને રાજ્યાભિષેક વનવાસમાં બદલા ને મહારાણી થતી મૃગાક્ષી સિંહણ સમી શ્રી થઈ પિયુજી સાથે વનમાં ચાલી. અસુરની લંકામાં તેણે રામજીનાં જ સ્તવન કર્યા, ને શુદ્ર ધોબીના મતથી ડરી કાપવાદના ભયથી પવિત્ર દેવીને અન્યાયી શાસન કરતા પતિ–રાજા તરફ તેણે ખેદ સરખે પણ ન દેખાડે ને પવિત્ર દેવી અગ્નિના ભડકામાં અમર રહી શુદ્ધ હતી તેવાં શુદ્ધિનાં સાક્ષ્ય અપવિત્ર સંસારને આપ્યાં.નમન નમન છે તે પરમ કલ્યાણિની દેવીને. જય જય સીતા, જય જય સીતા, જય જય સીતારામ!
સાવિત્રી ! હા ! પવિત્ર સાવિત્રી ! રાજકુમારી તપતા રાજર્ષિની પત્ની થઈ તમે તપ તપ્યાં. તમારા મરેલ પતિના
For Private and Personal Use Only