________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના એ એલ.
૨૫
થાય છે.
દાણામાંથી અનેક દાણા સંસારમાં દુઃખે છે, અને માનવીઓનાં હૈયાં હાથ પણ ન રહે. આ મારૂં ખાલકડું હતું ન હતું થાય તે તે મારૂં કાળજું ફાટી જ જાય, તેની સાથે હું તે સ્વર્ગે જાઉં ને પતિદેવની ત્યાં વાટડી જોઉં. પતિદેવ સાથે પણ સ્વર્ગ સીધારૂં-સતિ થાઉં. શાસ્ત્રાનાં વાક્ય છે, મહારાજા ! સતિએ માટે. તેમના માથા પર વાળ છે તે વાળ દીઠ ક્રોડ વર્ષ સ્વર્ગનાં મળશે. મને શા ભય હાય, વનદેવ ! જીવન અમારામાં મિઠાશ છે. ગરીબેને-દુખીને નથી વિસરતાં અમે. સારૂં લાગે તે કરવું તે મારૂં છે નાનકડું સૂત્ર. શાસ્રની આજ્ઞા પાળું છું.”
ભગવાન બુદ્ધે પ્રસન્ન વદને મેલ્યા: “ ગુરૂઓની ગુરૂ છે, તું મૈયા ! ત્હારી નાની કથામાં વેઢથી પણ અધિક જ્ઞાન છે. ત્યારે વધારે જાણવાની જરૂર નથી. સત્યને ને ધર્મને તું જાણે છે. મધુર પુષ્પ ! તું નિર્ભય ખીલજે, ત્હારાં જેવાંએની સાથે શીળી છાયામાં. સત્ત્વના પ્રચંડ પ્રકાશ હમારા જેવાં કુમળાં મ્હાર માટે નથી. હૈં મારી પૂજા કરી પણ હું ત્હારી પૂજા કરૂં છું, દેવિ ! જ્ઞાનેશ્વરી ! જ્ઞાન મળ્યું છે તેનું ત્હને ભાને નથી. અને જેમ પ્રેમથી જ પંખીડું ઘર તરફ દોડે છે તેમ શ્રદ્ધાથી જ તું ધર્મ આચરણ કરે છે. ત્હારા દર્શનથી જ ખાત્રી થાય છે મારી, કે માનવીઓ માટે આશા છે. શાન્તિ ! શાન્તિ ! કલ્યાણ ! કલ્યાણુ ! સિદ્ધ થા તું અને મને સત્યની પ્રાપ્તિ થાવ. આ આશીર્વાદ માગું છું હારી પાસે.”
૩
મ્હેના ! સુજાતાએ ભગવાન બુદ્ધને આશીર્વાદ આપ્યા ને તે ફળ્યા. અમારી બુદ્ધિની, સંસારની સુજાતા થા આજે બેસતા વર્ષે આ જ આશીર્વાદ.
મ્હેના!
For Private and Personal Use Only