________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે ખેલ.
તેપણ આપણે ખાતાં હાઈએ તેટલુંજ ખાવું જોઈએ. આ નિયમ ઘણાજ અગત્યના છે. સ્વાદ ન લાગે તેએ શું થયું ? આપણે સ્વાદ વાસ્તે ખાતાં નથી, પણ શરીરના પાષણ વાસ્તે ખાઈએ છીએ.
આ ઉપરાંત ખીજી એક ઘણી મેાટી જરૂરની વાત યાદ રાખવાની એ છે કે, શરીરને ઘટતી મહેનત મળે તેાજ ખાવાનું પચે છે, નહીં તે તે પચતુંજ નથી. ન પચવાથી એ પિરણામ થાય છે. એક તેા ધીમે ધીમે ભુખ ઓછી લાગે છે ને આહાર એછે એછે થાય છે તેથી સ્ત્રીએ તથા તેમની પ્રજા ઘણી નિર્મળ થાય છે. મહેનત ન કરતાં છતાં વગર વિચારે ખાવાનું એનું એ જો કાયમ રાખવામાં આવે છે, તા અન્ન ખરાબર ન પચવાથી ઘણા રોગ થાય છે. ઘણા રોગનું મૂળ ખાળવાને બેસીશું તે અપચાને ઘેર તે નીકળશે. મહેનત કરવામાં કાંઈ પણ ગેરઆબરૂ કે લાંછન નથી. માણસના નશીબમાં જન્મથી મહેનત લખેલી છે. દુનીઆમાં જેટલું બધું દ્રવ્ય છે તે મહેનતથી બનેલું છે. વ્યાવહારિકી મહેનતથી શરીરમાં હાંશીઆરી અને જેથ રહે છે, ને ચાલાકી આવે છે, ને મિજાશ ખુશ રહે છે. અતિશય મહેનતની વાત જુદી છે; પણ તેમ કરવાની જરૂર નથી. શરીરના રક્ષણ ને પોષણ સારૂ મધ્યમસર મહેનત થાય તો બસ છે, માટે દરેક સ્ત્રીએ દરરોજ કાં તે ઘરધંધાની કે તેના હાય તે! બીજી રીતની શરીર ખમી શકે તેટલી મહેનત કરવી જોઈએ. યાદ રાખવું કે મહેનત વગર રોટલા નથી. જે ગરીબ હોય છે, તેને શરીરના પાષણને મેળવવાની મહેનત કરવી પડે છે. તેથી ગરીબનું શરીર સારૂં રહે છે. સારી સ્થિતિવાળાએ ભુખ લગાડવાને ને અન્ન પચાવવાને મહેનત કરવાની આવશ્યકતા છે.
નાહનાં બચ્ચાં એટલીબધી વાર હાથપગ ચલાવે છે ને એ ત્રણ વર્ષ લગી એટલીબધી ચંચળતા બતાવે છે કે તેમને ખાસ મહેનતની જરૂર નથી. પરંતુ તેમને સારી હવામાં બનતાં
For Private and Personal Use Only