________________
અમેરિકાની એક જાણવા જેવી સંસ્થા
અમેરિકાની એક જાણવા જેવી સંસ્થા
"
૧૬૯
ખરાબ’ કહેવાતા બાળકા માટેનુ આદર્શ આશ્રમ
"
( અનુવાદક:-શ્રી દિલખુશ ખ. દિવાનજી-હિંદુસ્થાનના ૧૯૮૨ ના દીપાત્સવી અંકમાંથી ઉદ્ધૃત ) નિરૂપયેાગી થઈ પડેલા આ દિવસેાના શુષ્ક અરણ્યમાં ભટકતા હું તમારી સસ્થા જેવા આવી ચઢયા અને ત્યાં તે એ શુષ્ક અરણ્યમાં ઝળકી ઉઠેલું જીવનનું ચૈતન્ય ઝરણું મેં નિહાળ્યું. મેટી કહેવાતી ખીજી વસ્તુએ ભૂલાઇ જશે, પર ંતુ તમારી નાનકડી શાળાનાં સ્મરણેા તે। મારા જીવનમાં વણાઇ ગયેલાંજ રહેશે; કારણ કે તમારી શાળામાં મને સત્યનું દર્શન થયું છે-અને ત્યાંથી આવ્યા પછી મારા જીવનમાં કંઈક અલૌકિક વસ્તુ હું અનુભવી રહ્યો છું.”
મિ॰ ફ્લાઈડ સ્ટાર માને છે કે:
“ ખરાબ બાળક જેવી વસ્તુ દુનિયામાં નથી. જેને આપણે ‘ ખરાબ ' કહીએ છીએ તે તે અવળે માર્ગે વળેલા બાળકની વૃત્તિમાત્ર છે. સુજનતા અને પ્રેમના અનુકૂળ વાતાવરણમાં રહેનાર સર્વ બાળકા હમેશાં સારાજ નિવડે છે.”
અને એ ક્લાઇડ સ્ટાર કાણુ છે?
સમાજે બાળકાને વંડરી ગયેલાતરીકે ફેંકી દીધા હેાય તેવા “ ખરાબ ” બાળકામાંથી સરસ પુરુષા બનાવવા સારૂ ક્રાઇડ સ્ટારે ૧૨ વર્ષ અગાઉ પેાતાનું આશ્રમ ખેલ્યું હતું અને આજે તે આશ્રમ જગતમાં ‘સ્ટાર કામનવેલ્થ' તરીકે મશહુર છે. “ ખરાબ ” બાળક હાય છે એવુ લાઈડ માનતાજ નથી અને એવા એમના વિચારેાપર એમણે સ્ટાર કામનવેલ્થની ભવ્ય સંસ્થા રચી છે. સમાજના અસહ્ય ત્રાસથી બાળકમાં સર્વ સત્તિએ સર્વાંશે કચરાઇ ગઇ ન હોય તે એ “ખરાખ કહેવાતા બાળકેામાંથી સરસ, ચારિત્રવાન બુદ્ધિશાળી પુરુષ પ્રગટ થઇ શકે છે. એ સત્યની પ્રતીતિ લાઇડ દરવર્ષે આશ્રમમાંથી નીકળતા બાળકૈાદ્વારા આપી રહ્યા છે.
,,
અને એ બાળકનાં શરીર અત્યંત નિરાગી હેાય છે. વિચતજ તેએ માંદગીથી પીડાય છે. સ્ટાર કામનવેલ્થ શરૂ થયાને આજે બાર વર્ષ વહી ગયાં અને કેટલાયે ખાળકૈા તેમાં રહી ગયા અને રહે છે; છતાં એકપણ મરણુ ત્યાં થયું નથી. સ્ટારને અનુભવ એવા છે કે, તંદુરસ્ત શરીરમાંજ તેજસ્વી મન તથા પવિત્ર આત્મા નિરંતર વસેલા હાય છે.
શરૂઆતનાં ચેાડાં વર્ષોંસુધી એ ખીલતી સંસ્થામાં છથી બાર બાળકા રહી શકતા. અત્યારે બાળકાની સંખ્યા ૬૦ ની છે. છેલ્લાં બાર વર્ષોંમાં સમાજના “ વંડી ગયેલા ” કહેવાતા ૩૦૦ બાળકાને ફનાઈડ સ્ટારે પેાતાની સંસ્થામાં આશ્રય આપ્યા છે અને જ્યારે એ બાળકા સંસાર છેાડી બહાર જીવનક્ષેત્રમાં પડે છે, ત્યારે સ` કાઈ સ્ટાર કામનવેલ્થની યશપતાકામાં તેજસ્વી રંગપૂરી તેના સત્કાર્યાંના સ્મરણસ્થભા થઇ પડે છે. હજીસુધી સ્ટાર કામનવેલ્થનેા બાળક નિષ્ફળ નથી નિવડયા અને એમાંજ સ્ટારની તેજસ્વી ભાવનાઓને વિજય પ્રકાશે છે.
સ્ટાર હજી યુવાતજ લાગે છે અને એનામાં એ યુવાવસ્થાના ઉછળતા ઉત્સાહ એટલેા પ્રબળ છે, કે એ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરશે કે કેમ એજ શંકા છે. સ્ટારની કારકીર્દિમાં કાર્ય પરાયણતા પ્રથમથીજ ઝબકી ઉઠે છે.
જ્યારે તે બાળક હતા ત્યારે તેમની પડેાશમાં પતિપત્ની વાતા કરતાં હતાં કેઃ- આ બિચારાં બાળકાને કાઇ ખેાલાવતું નથી અને સર્વાં કાઇ એને વધી ગયેલાં ગણી ફેંકી દે છે. આપણે એને રાખીશું અને એમનું જીવન સુધારવા પ્રયાસેા કરીશું. '' પાછળથી ફલાઈંડ જોઇ શકયા કે એ પડેાશી દંપતિએ ખરેખર પેલા નિરાધાર બાળકૈા રાખ્યા અને સમાજે જેમને કાંટાળી વડી ગયેલા તરીકે ફેંકી દીધા હતા તેજ બાળકેાને તેમણે ચારિત્ર્યવાન પુરુષા બનાવ્યા અને તેમ કરવામાં એમણે એકજ વસ્તુપર ખાસ ધ્યાન આપ્યું. તેમનું વાતાવરણ એટલુ' શુ બનાવી દીધુ` કે તેમનામાં છુપાયેલી સત્તિએ ખીલવા લાગી. બાળક લાડપર આ અખતરાઓની ઉંડી અસર એના અંતરમાં પ્રેરણા જાગી—કે બસ, આવા શિક્ષણકાર્યમાં જીવન સમર્પણ કરવામાં કેટલેા
થઇ~
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com