________________
ગરીઓના ઉદ્ધારક અનેા !
ગરીબાના ઉદ્ધારક બના!
( ‘સ્વામી રામતીર્થ ના સદુપદેશ' માંથી દલિતકામ’ માં લેવાયેલું, તે ઉપરથી ) સ્ત્રીએ!, બાળકા અને મજુરવĆની કેળવણીપ્રત્યે બેદરકારી રાખવી એ તે જે શાખાપર આપણે આધાર હાય, તેજ શાખાને કાપી નાખવા સમાન છે; એટલુંજ નહિ પણ ખુદ પ્રજારૂપી વૃક્ષના મૂળમાંજ ધા કરવા બરાબર છે.
હિંદુસ્થાનમાં અનેક હિલચાલે વિજયી ન નિવડવાનું કારણ એજ છે કે, કાર્ય કરનાર લેાકાએ પોતાની સર્વ શક્તિ મૂળ તરફ્ ન વાપરતાં માત્ર ફળ અને પાંદડાંએ-જેવા મેટા કહેવાતા લોકેા–ને પાણી છાંટવામાં ગુમાવી દીધી છે; ખરી રીતે તે રાષ્ટ્રવૃક્ષના આધારરૂપ બિચારા ડ્રોનેજ પ્રકાશ અને ચૈતન્યની જરૂર છે.
આજ આપણા આ કમનસીબ દેશમાં એમની કિંમત મીંડા જેટલી ગણવામાં આવે છે અને આવાં ગરીબગુરખાંએની સેવા કરવા તમે બહાર પડશે!, તેમના ભલા કાજે ચિંતા કરશે! એટલે લોકા તમને ઠપકા પણ દેશે, કેટલાક મશ્કરી કરવા લાગશે; પરંતુ એટલું ધ્યાનમાં રાખજો કે, આ મીંડાને એકડાની જમણી બાજુએ મૂકવાથી એકડાની કિંમતને દશગણી વધારવાની તેમનામાં શક્તિ છે.
૨૪૭
કમનસીબે હાલના ઉપદેશકેાની વૃત્તિ એવી છે કે, સરકારી અમલદાર વગેરે મે!ટા લેાકેા પેાતાના વ્યાખ્યાનમાં આવે એટલે તેએ પેાતાને કૃતકૃત્ય માને છે. એ ખરું છે કે, સરકારી નાકા બીજા માણસે કરતાં વધુ હાંશિયાર હેાય છે અને તેથી તેએ ઘેાડાઘણા ઉપયોગી પણ છે; પરંતુ તેમને જુસ્સો હમેશના ધસડમેરાથી મદ પડી ગયેલેા હેાય છે. એ લેાકેાતે તેમના માનમતખારૂપી કેદખાનાના શ્રેષ્ઠ આસન ઉપરજ બેસી રહેવા દે; કારણ દેશને ખરા ઉદ્ધાર તેા દેશરૂપી ઝાડનાં ગરીબ મૂળાથી થવાના છે. એ બરાબર ધ્યાનમાં રાખો કે, ગરીબ લેાકેા, સ્ત્રીઓ અને બાળકાના હાથથીજ સત્યની સ્વારી આગળ વધશે.
લોકેાની હાલની ધબુદ્ધિ અને દાન કરવાની વૃત્તિ પણ ખડુ બગડી ગયેલી છે. ભૂખમરાથી ટળવળતા ગરીબ લેાકેાની આપણે જરાયે ચિંતા કરતા નથી. માત્ર ભરેલાં પેટવાળા, નિરુદ્યોગી અને આળસુએનેજ ભાજનનું દાન કરવાથી સ્વર્ગ પહેાંચી જવાય છે એમ માનીએ છીએ; અને આ દાનસંબંધે પણ લેાકેાના વિચાર એવા થઈ ગયા છે કે સમાજના એક ભાગને છેક નીચેાવી નાખી, તેને તદ્દન કંગાળ ખનાવી દઇને મેળવેલા પૈસામાંથી નહિ સરખા ભાગ દાનતરીકે પાછે આપવા. તેજ નીચેવી લીધેલા ગરીબે તરફ તેમનાં ધણી દુ:ખી હાલતમાં કીર્તિ કે હાદ્દાને ખાતર એકાદ તુચ્છ કકડા ફેંકી દેવે! એજ જાણે કે મારું ધ–દાન ન ગણાતું હાય, એમજ એ બિચારાએ સમજે છે; પરંતુ ખરી ઉદારતા શું છે તે તમે જાણા છે ? દીન-ગરીબ અને પતિત–નીચે પડેલા લેાકેા તરફ સાચી લાગણીથી જે જુએ છે, તેજ ખરા ઉદાર મહાત્મા છે!
હિંદુસ્થાનના રાજારજવાડાએ! ધનાઢયા ! ધર્મગુરુ
અને રાજકર્તા ! થા ાંજ વધામાં
શું પરિણામ આવશે તેને તમને ખ્યાલ છે ?
આજ અસંખ્ય જાતિભેદ અને ચાકાધમ થી શું પરિણામ આવ્યું છે તે જાણેા છે ? એ સાચું છે કે, યાપઅમેરિકાની જેમ અસંખ્ય હડતાળા નથી પડતી, પરંતુ આખા દેશ દુળ અને મુંગા મેઢાથી પણ વધારે બીકણ બની ગયેા છે. હાલના જરીપુરાણા થઈ ગયેલા ન્યાત-જાતરૂપી વસ્ત્રની નીચે શું છે ?–ગરીબ અને ભૂખે મરતા સાક્ષાત્ નારાયણસ્વરૂપ હિંદી ખેડુતે !
કટોકટીના સમયમાં આપણે જન્મેલા હેાવાથી દેશસેવા કરવાના પ્રસંગ જોઇએ તેટલા છે. આજ તમને દેશધ આજ્ઞા કરે છે કે, રાષ્ટ્રાય ભાવ આગળ તીત્ર જાતિભેદને ગૌણ માના ! પેાતાનાં નાનાંમેટાં સઘળાં બાળકાપર એકસરખા પ્રેમ રાખનારી માતાના જેવું આપણા કરણને બનાવવું એજ જીવનની સફળતાને સાર છે.
અંતઃ
એટલી
અને એ જીવન સફળ કરવા કાજે તમે જીંદગીને તિલાંજલિ આપવા તૈયાર છે. શક્તિ અને હિ ંમત તમારામાં હાય તેા ઉઠે અને ગરીબેાના ઉદ્દારક અનેા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com