________________
છત્રપતિ શિવાજી
૪૮ વ. એ વર્ષનો પ્રારંભ થતાંજ શિવાજી મહારાજના જીવન-દીપકની જ્યોત ઝાંખી પડવા માંડી. શિવાજી મહારાજના વદેહને તેમના મહારાજ્યના ભાવી સંબંધની ચિંતાઓના સતત હલાએ ખળભળાવવા માંડ્યો. શિવાજી મહારાજની સોના જેવી કાયાને વૃદ્ધાવસ્થાએ અને રોગે વિદારવા માંડી. બે માસમાં મહારાજનો દઢ, સપ્ત, ગૌરવભર્યો ચહેરો સાવ બદલાઈ ગયો. મેં ઉપર કરુણાપ્રેરક દુઃખની છાયા પ્રસરી રહી અને માર્ચ મહિનો બેસતાં તે મહારાજ અત્યંત દુબળ બની ગયા, માર્ચની ચાવીસમી તારીખથી પથારીવશ થયા. પ્રધાને એ જોયું કે, મહારાજનો અંતકાળે આવી પહોંચ્યો છે. મહારાજ પોતે પામી ગયા કે, દીપકમાં દિવેલ ખૂટયું છે, ઓલવાઈ જવાની ઘડી આવી પહોંચી છે. મહારાજે માંદા માંદા પણ, છેલ્લા બાર દિવસ સુધી, સૌને એક પછી એક પાસે બોલાવી જૂદી જૂદી ભલામણ કરવા માંડી. મહારાજે તેમના પ્રધાનોને અને પરિવારને, તેમના સરદારને અને સૈનિકને, તેમના ઉમરાવોને અને આત્રિતેને-સૌને પાસે બેલાવી બોધ દીધો કે, “આ દેહ નાશવંત છે; એ શિવાજી સમજતો હતે. એટલે એણે કદિયે નહોતું માન્યું કે આ રાજ્ય અને આ રાજભંડાર શિવાજીના છે. શિવાજી માનતે કે એ બધું ધર્મનું–પ્રજાનું છે. શિવાજી તે માત્ર તેને સેવક છે, એટલે શિવાજીને દેહ પડે તેની સાથે આ રાય ન પડવું ઘટે, તેની સાથે આપણા ભગવા ઝુંડાનું નૂર ન હણાવું ધટે, એ રાજ્ય અને ઝડે તે અવિચળ તપવાં જોઈએ. હવે એ કર્તવ્ય તમને સૌને ભળે છે.” એવી મતલબનો કર્તવ્યબંધ કરી, હિંદવી મહારાજ્યના સ્થાપકે પિતાનું છેલ્લું કત વ્ય બજાવી લીધાને સંતોષ લીધે. એ બધ સાંભળનાર સમુદાયમાં જાણે નવી જીવનદીક્ષા લીધાનો ઉત્સાહ વ્યાપી રહ્યો. આખરે એ ઘડી આવી પહોંચી. વર્ષ ૧૬૮૦ના એપ્રીલ માસની પાંચમી તારીખના મધ્યાની એ ઘડી. એ ઘડીએ મહારાજને આત્મા જાણે સમાધિસ્થ થયે-અને સમાધિ છેડીવારમાં મૃત્યુમાં પલટાઈ ગઈ. મહારાજનું આત્મતત્ત્વ પરમાત્મતત્તવમાં લય પામી ગયું. હિંદુ તારણહાર હિંદુઓ વચ્ચેથી ઉપડી અગોચર ધામને પંથે પળે. શિવાજી મહારાજ, હાથે સ્પર્શી શકાય. આખોએ નિહાળી શકાય એવી પાર્થિવ મૂર્તિ મટીને ઈતિહાસની વિભૂતિ બની ગયા.
છત્રપતિ શિવાજી | (હિંદુપંચર ના તા. ૭-૪-૨૭ ના અંકમાંથી) આજસે તીન સૌ વર્ષ પહલે છત્રપતિ મહારાજ શિવાજી હિંદુસ્તાન કી ધરતી પવિત્ર કરને કે લિયે ભૂમંડલપર અવતીર્ણ હુએ થે. ઇસ સમય ઔરંગઝેબ અપને પિતા કે આંસુઓ ઔર ભાઈ-ભતી જો કે ખૂન સે સિંચે હુએ સિંહાસન પર બૈઠકર મહામહિમ સમ્રાટ અકબર કી ઉદાર નીતિ કી હત્યા કર ભારત કે એક છોર સે દૂસરે છારતક અપની સંકીર્ણ નીતિ કા પ્રસાર કર રહા થા, સર્વત્ર હિંદુઓં પર અત્યાચાર ઔર મંદિર-મૂર્તિ કે વંસ કી લીલા જારી થી; ઉસી સમય શિવાજી જસે એક મહાન પુરુષને હિંદુ-જાતિ મેં જન્મ-પ્રહણ કર ઈસ અબાધ ગતિ સે ચલનેવાલે અત્યાચાર કે તે કી રાહ મેં વહ કઠિન શિલા રખ દી, જે ફિર હટાવે ન હટી ઔર અંત મેં મુસલમાની સલતનત કી જડ ઐસી હિલી,કી ઉસકા નાશ અવશ્યન્માવી હો ગયાં.શિવાજીને હિંદુઓ કે લિયે મુક્તિ કા દ્વાર ખોલ દિયા ઔર યદિ વે સ્વયં મહાન પતિત ન હોત, તો ભારત મેં કભી કી હિંદુ-સામ્રાજ્ય કી પુનઃ સ્થાપના હો ગયી હોતી. હમ હિંદુ હૈ, હમેં અપની કમજોરી ઔર કી અપેક્ષા અધિક માલૂમ હૈ. યહ તે કહે, કિ કભી-કભી હમ મેં પ્રતાપ,શિવા, ગુગોવિંદ, તિલક, ગાંધી ઔર શ્રદ્ધાનંદ પૈદા હો જાતે હૈ, નહીં તે હમારી આત્મા ઈતની પતિત હો ગયી હૈ,
અપને ઘર કા સત્યાનાશ આપ અપને હાથે સે કરને મેં તને બહાદર છે. વૈસી બહાદુરી શાયદ હી સંસાર કી કોઈ જાતિ દિખલા સકતી હૈ. ઇસલિયે શિવાજી કા સ્થાપિત હિંદુ-રાજ્ય ટિકાઉ નહીં હો સકા ઔર હિંદૂ ભી કભી સિર નહીં ઉઠા સકૅગે ઈસકી આશા ગોદાવરી કે ગર્ભ મેં લીન હો ગયી.
આજ સે કુછ દિન પહલે શિવાજી કા નામ લેના રાજવિદ્રોહિ મેં નામ લિખાના સમઝા જાતા થાબડે—બડે ઐતિહાસિકે ને કાગ કે બંડલ ઔર સ્વાહિ કા સમુદ્ર ખર્ચ કર કે લિખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com