Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 588
________________ તુલસીકૃત રામાયણની ૪૦૦ આવૃત્તિએ ! કારણકે-તે બાહ્યભાવે માનવસમાજથી અલગ-એકાન્તવાસી-રહી શક્યા, ભૂખ માનવા અને ચેલાચેલી તરફની ખુશામતરૂપી મદિરાથી, તથા સ્તુતિ-પ્રતિષ્ઠારૂપી શ્વાનવિષ્ઠાથી બચી શકયા; તેથીજ શ્રીહરિનું સામીપ્ય અધિક સેવી શકયા; અને તેથીજ હિંદુજાતિની ઉંચામાં ઉંચી અને વધુમાં વધુ સેવા બજાવવાની સુગમતા, સખળતા, સવૃત્તિ અને અવકાશ મેળવી શકયા. આવાં આવાં કારણેાને લીધે તેમજ હિંદીભાષાભાષી માનવા ગુજરાતીભાષાભાષી માનવેશ કરતાં ધનધામના લેાભપ્રપ’ચાદિમાં ઉતરતા હેાઇને માનવસ`ખ્યામાં, હૃદયશુદ્ધિમાં તથા પ્રભુપ્રેમમાં ચઢિયાતા હેાવાથી પણ તેએમાં તુલસીકૃત રામાયણ લગભગ ચારસો આવૃત્તિ જેટલાં પ્રચલિત થઇ શકયાં; તથા રકથી રાજાસુધીના સર્વ માનવાને અપાર આદર અને પ્રેમભર્યાં પૂજન–વંદન પામી શકચાં; એ સ્વાભાવિકજ છે. હિં‘દીભાષાના પ્રેમી અને રામાયણના ભક્ત એવા વિદેશી વિદ્વાન ડા॰ ગ્રિયન તે એટલે સુધી લખે છે કેઃ-‘ગ ગાયમુનાના પ્રદેશમાં આ મહાન ગ્રંથ-તુલસીકૃત રામાયણને એટલેા પ્રચાર છે, તેટલે પ્રચાર ઇંગ્લેંડમાં બાઇબલને પણ નથી.’ વાંચનાર બંધુ ! આ સવ ઉપરથી તને આ તુલસીકૃત રામાયણ તરફ પણ સદ્ભાવ અને આકષ ણ જાગે, તે ગમે તેમ કરીને પણ ખરીઢજેજ. હા, તારી પાસે ખરીદવા જેટલી સગવડ ન હોય તે। શ્રીમાને પાસે માગી ભીખીને પણ મેળવજે. અમુક કેાટીવાળાથી તેમ પણ ન અને તે ભગવાન પાસે પણ ઉંડા હૃદયથી માગવાને માગ કયાં નથી! હા, જેની પાસે ખરેખર સૂકા રેાટલા જેટલી પણ સગવડ કે માલીક ન હોય, તેને માટેજ આ રસ્તા છે. કારણકે સજ્ઞ પ્રભુ કાંઇ છેતરાઇ જાય તેવા નથી. કેમકે રોટલાની સગવડવાળા તા આખા રોટલાને અદલે અર્ધું ખાઇને પણ ગ્રંથ ખરીદવાની સગવડ ઉભી કરી શકે છે. આ સસ્તા સાહિત્યની સસ્થામાં તેા ભેખધારીએ પણ મુક્ત માગવા, અને ‘ના’ કહેવરાવવા માટે આવવાની મહેરબાની જરાય કરવી નહિ. અત્ર તરફથી કોઈ કોઈને વિનામૂલ્યે પણ મેાકલાય છે, પણ તે સામાના માગવાથી નહિ, પરંતુ અંતર્યામીની પ્રેરણાથી મેકલાય છે. પછી તે નિન પણ હોય, ભેખધારી પણ હાય અને ધનવાન પણ હાય. જે કેાઈ રૂબરૂમાં કે પત્રથી મફત કે આછા મૂલ્યે માગશે તેણે નકારજ સાંભળવા પડશે. માટે આતુર બંધુએ શ્રીહિર પાસેજ પ્રાથના કરવી. કેમકે તે જો ચેાગ્યતા જોશે તે તા હરકેાઇને પ્રેરી-મેળવીને અપાવશેજ અપાવશે. ૐ તત્ ત્ । श्री तुलसीकृत रामायण तैयार छे. ઉત્તમ ટીકા અને બેાધપ્રદ સુદર ૪૦ ચિત્રા સાથે આમાં મૂળ દેાહા-ચાપાઇ આવા મેટા અક્ષરમાં છે. વળી ગુજરાતી ટીકા આવડા મેાટા અક્ષરમાં આપી છે. તુલસીદાસ ઇ॰ મહાત્માએકનાં અસરકારક ચરિત્રા, રામાયણના સંબંધમાં ખાસ જાણવા જેવી અનેકાનેક હકીકતે અને વિચારી, મજબૂત પાકાં પૂઠાં, કદ ઇંચ ૬ll×૧૦ અને પૃથ્રુસખ્યા ૧૪૦૦ હાઇને મૂલ્ય ૬) તથા બે પૂઠાંના ૬ા છે. પાષ ૧૯૮૪ સુધી ૦ા કમી. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ અને મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594