________________
આ તે મહાન ગ્રંથ ! કે વીરતાના પથ્ ! વીર–વીરાંગનાઓનાં ચરિત્રચિત્ર!કે જ્ઞાનેચ્છુઓનાં પવિત્ર મિત્ર ! વીર કથાઓના સાગર ! કે ગુણરત્નાની ગાગર ! જો ઉચ્ચતાની હેય આરત, તા ૨ે આ બીજું ભારત !
राजस्थाननो इतिहास
નવી આવૃત્તિ, મ્હાટા એ ગ્રંથમાં હાઈ પૃષ્ઠસંખ્યા ૧૬૦૦ પહેલા ગ્રંથમાં મેવાડ અને ખીજામાં ખીજા છ રાજ્યાના ઇતિહાસ છે. પાકાં પૂંઠાંસાથે દરેકના રૂ. ૫
આમાં રાજા–રાણા ઇ॰ સેકડા વ્યક્તિઓનાં ચિત્ર, મૂળલેખકની ભૂલો ઉપર સેંકડા ટિપ્પણ, મેવાડ, મારવાડ ૪૦ રાજપૂતાનાનાં મુખ્ય રાજ્યામાં પ્રથમથી હાલસુધીમાં થઇ ગયેલા સે કડા ધીરવીર રાજા-મહારાજાએ, શૂરવીર સામત–સરદારી તથા પરાક્રમી ક્ષત્રિય વીર–વીરાંગનાઓનાં અદ્ભુત પરાક્રમા અને ચરિત્રાનુ વર્ણન એવી તા રસિક તથા છટાદાર રીતે અપાયલુ છે કે જાણે એકાદ ઉત્તમ અને છટાદાર નવલકથા વાંચતા ડાઇએ, અથવા તેા ભાટ-ચારણની એકાદ લલકારવાળી વાર્તા સાંભળતા હાઇએ તેવાજ ભાસ સ્થળે સ્થળે થાય છે. વળી મૂળ ગ્રંથમાંની લગભગ સ બાબતે આમાં લેવાયલી હાવાથી ગુજરાતીમાં અન્યત્ર રૂ. ૧૦-૧૦ માં નીકળેલાં રાજસ્થાન કરતાં આ રાજસ્થાનમાંનું લખાણ બમણું તથા પૃષ્ઠસંખ્યા પણ દાઢી થઈ છે. ભાષાંતર પણ અન્ય કરતાં આમાં ઘણું જ સરળ અને સ્પષ્ટ છે.
वैद्यराज
અથવા
आर्यभिषक्-'हिंदनो સુધારા વધારા સાથે આવૃત્તિ છઠ્ઠી
પાકાં પૂંઠાં અને મજબૂત કાગળ સાથે રૂ. ૪
આ ગ્રંથમાં ન્હાનાં ગામડાંઓમાં પણ પોતાની મેળે બની શકે એવા હજારો સામાન્ય અને ધરગતુ ઉપાયા આપેલા છે. નિત્યના ઉપયાગની તથા બીજી મળી સુમારે ૬૦ વસ્તુઓના ગુણ-દોષુ, ઓળખાણ તથા જૂદા જૂદા વ્યાધિએપર તેને વાપરવાની વિધિઓ આપેલી છે. સુમારે ૧૦૦ ધાતુ ઉપધાતુઓનુ શેાધન, મારણ, ગુજ્ર-દાખ તથા જુદા જુદા ભાગ પર વાપરવાનાં અનુપાને આપેલાં છે. વળી જૂદા જૂદા સુમારે ૧૨૫ વ્યાધિઓના પ્રકાર, નિદાન, લક્ષણ તથા ઉપાય આપેલા છે. જૂદી જૂદી જાતના પાક, ચૂર્ણ, ગુટિકા, અવલેહ ઈની સેકંડા બનાવટા આપેલી છે. આષધિક્રિયા, નાડીપરીક્ષાના નિખલ, તેમજ બીજી અનેક બાબતેાના વધારાસુધારા ઉપરાંત સેંકડા નવીન ઉપાયા તથા બીજી બાબતે ટીપણીરૂપે ઉમેરાવાથી આ ગ્રંથની ઉપયોગિતા બહુજ વધી છે. ઔષધિક્રિયા નામના મૂળ પ્રકારે રચેલા એક નવાજ ભાગ ઉમેરાવાથી આ ગ્રંથ આ વખતે સાતને બદલે આ ભાગનો થયા છે.
સસ્તું સાહિત્ય વધ કાર્યાલય, અમદાવાદ અને સુખઇન, ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com