________________
નવી આવૃત્તિ-વેદાન્તના મહાસાગર! સર્વોત્તમ છતાં અતિ સરળ !
श्री योगवासिष्ठ - महारामायण
બે મ્હોટા ભાગમાં-પૃષ્ઠ ૨૦૦૦
વેદધર્મ સભાવાળું ઉત્તમ ભાષાંતર, મજબૂત કાગળ અને પાકાં પૂડાં સાથે મૂલ્ય માત્ર રૂ. ૧૦, પરંતુ ૧૯૮૪ ના પાષ સુધી રૂ. ૮) વેદાંતપ્રેમીઓ માટે આ ગ્રંથની ઉપકારકતા અનુપમ છે. વામી રામતીર્થ તા આ ગ્રંથમાટે ખાસ ભાર દઇને ભલામણુ કર્યાં કરતા. મહર્ષિ વસિષ્ઠજીએ ખુદ્ર આ ગ્રંથમાંજ તેની ઉપકારકતા વર્ણવી છે કેઃ——
"6 આ સંહિતા પેાતાની મેળેજ અભ્યાસ કરીને જાણી હૈાય અથવા ખીજા કાઇના મુખથી સાંભળી ઢાય તેા ગ’ગામ્ફની પેઠે તુરતજ સધળા તાપેાની શાંતિ કરીને પરમસુખ આપે છે. જેમ રજજી(દારડી)નું અવલેાકન કરવાથી તેમાં થયેલી સર્પની ભ્રાંતિ ટળી જાય છે, તેમ આ સ ંહિતાના અવલેાકનથી સસારનાં દુઃખે! ટળી જાય છે. ''
“જેમ શરઋતુ પ્રાપ્ત થતાં દિશાઓનુ મલિનપણું ધીરે ધીરે સારી પેઠે ઓછું થવા લાગે છે, તેમ આ ગ્રંથના વિચાર પ્રાપ્ત થતાં બુદ્ધિના લાભ તથા માડુ આદિ દેા ધીરે ધીરે સારી પેઠે ઓછા થવા લાગે છે. સધળી પનાએ શાંત થતાં ધીરે ધીરે પરિપાકને પામેલુ’, આ ગ્રંથને વિચારનારનું જીવન્મુક્તપણુ એવું થાય છે કે જેનું વણ ન કરી શકાતું નથી. સધળી રીતે શીતળતાવાળી, શુદ્ધ અને ઉત્તમ પ્રક્રાશ આપન:રી એ પુરુષની બુદ્ધિ શરઋતુની ચાંદનીની પેઠે અત્યંત ખીલી નીકળે છે.”
''
' આ ગ્રંથ સાંભળવામાં આવે, વિચાર કરવામાં આવે અને સમજવામાં આવે તે માણસને મોક્ષની પ્રાપ્તિમાં તપની, ધ્યાનની કે જપ આદિની કંઇ પણ અપેક્ષા રહેતી નથી. આ શાસ્રના દૃઢ અભ્યાસથી અને વારંવાર અવલેન્ડનથી ચિત્તના સરકારપૂર્વક અપૂર્વ પાંડિત્ય પ્રાપ્ત થાય છે. '.
श्रीमद् भागवत भाषांतर છઠ્ઠી સુંદર ચિત્ર આવૃત્તિ
આમાં વેદધ સભાનું ઉત્તમ ભાષાંતર, આવડા મેાટા અક્ષર, સુંદર ૧૫ ચિત્રા, મજબૂત કાગળ, પાકું પૂંઠું, છતાં માત્ર રૂ. ૫)
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ અને મુંબઇ–ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com