Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 592
________________ श्रीमद् भगवती भागवत અથવા ‘દેવીભગત ’ ફાગણમાં નીકળશે. વેદધર્મસભાવાળુ ઉત્તમ ભાષાંતર આમાં આવડા મોટા અક્ષર, પ્રત્યેક લાકના અંક, પાકાં પૂઠાં, મજબૂત કાગળ, મ્હોટાં ૯૦૦ પૃષ્ટ છતાં મૂલ્ય માત્ર રૂ. ૫) રહેશે. નામ ઉપરથી આ ગ્રંથ વામમાગી આના ભ્રષ્ટાચારને સમજવાના નથી,પણ અનેક બોધપ્રદ આખ્યાન અને ઉત્તમ વિષયાની મુખ્યતાને લીધેજ તે પસંદ કરાયા છે. ‘વેદધર્મ સભા' જેવી કાળજીથી પસંદગી કરનારી સરથાએ આ ગ્રંથનું ભાષાંતર કરાવીને પ્રથમ છપાવ્યા હતા; અને અનેક સજ્જના તથા વિદ્વાને! આ ગ્રંથને વિષ્ણુભાગવત કરતાં ચઢિયાત્તા માને છે. મડ઼ાન સંસ્કૃત ટીકાકાર નીલકડ ા કહે છે કે, ૧૮ મહાપુરાણેામાંનુ જે ભાગવત તે આજ ભાગવત છે. આ પુરાણના વાચનથી શેાધકવૃત્તિવાળા વિદ્વાને ને જગતના અતિપ્રાચીન ઇતિહાસસબંધી વિચારણીય સામગ્રી મળી શકે તેમ છે; ભક્ત અને જિજ્ઞાસુ જનેાને આમાં ઠેકાણે ઠેકાણે વેદ અને ઉપનિષદ્ના ગૂઢ આધ્યાત્મિક ઉપદેશે સરળ રૂપમાં ગાડવાયેલા જણારો; સર્વ સજ્જનેાને એમાંથી નીતિ, ધર્મ, સદાચાર ઇ॰ ઉત્તમ વિષયેાથી ભરપૂર પુષ્કળ સુયેાધક કથાઓના લાભ મળી શકશે; અને સ્ત્રીવર્ગ માટે મહાન સતીઓનાં બોધદાયક તથા અસરકારક આપ્યાના પણ આવેલાં જણાશે. દરેક ભારતસ ંતાને અવશ્ય વાંચવાયાગ્ય ઉત્તમ વિસ્તૃત જીવનચરિત્ર श्री शिवाजी छत्रपति હિંદુધર્મના મહાબળવાન રક્ષક અને મરાઠી રાજ્યના પરમ પરાક્રમી સંસ્થાપક પુરુષનું આ મ્હાટુ જીવનચરિત્ર દરેક ગૃહમાં અવશ્ય રહેવુ જોઇએ. ગુજરાતીમાં અગાઉ કદી પ્રકટ નહિ થયેલા એવા પુષ્કળ જાણવાયાગ્ય બનાવા અને બીજી ઐતિહાસિક હકીકતેાથી ભરપૂર આ ગ્રંથ ઢાઇ રસિક અને અસરકારક ભાષામાં લખાયલા છે. પૃષ્ઠ પ૨૮, મજબૂત પૂ છતાં માત્ર રૂ. રા ૩. કાલ્ગાદેવીશક, હનુમાન શૈલી મુ’ભઈ–૨ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594