________________
૬૩૨
→ * છે
ધર્મને નામે અધર્મ !
ધર્મને નામે અધમ ! ‘દેવદાસીએ’ તરીકે રહેતી જુવાન બાળાઓની વેશ્યાએ જેવી દશા--એક કુમારિકાનું બલિદાન—આપધાત કરતાં તેણે કરેલા એકરાર–શ્રીમતી મુથુલલક્ષ્મીની અરજ
( ‘હિ‘દુસ્થાન’ તા. ૨૮-૬-૨૭ ના અંકમાંથી )
દેવદાસીતરીકે દેવને અર્પણ કરવામાં આવેલી, પરંતુ ખરી રીતે જોતાં વેસ્યાનુ જીવન ગાળવાને સરજાયેલી લેાકેાથી મનાતી પકાવલી નામની ૧૩ વર્ષની મદ્રાસી કુમારિકાએ આપધાત કરીને પેાતાની જીંદગીને છેડે આણ્યા છે.
},
એ છેકરીએ. “ તામીલ નાડુ પત્રના અધિપતિ અને જાણીતા પ્રજાકીય આગેવાન ડ વરદરાજાલુ નાયડુપર એક શે! દયાજનક પત્ર લખી કલંકિત જીંદગી કરતાં મેાતને પેાતે શા માટે પસંદ કર્યું, તેને ચિતાર આપ્યા છે. એ કુમારિકા લખે છે કેઃ---
“ મારા ખરાબ કર્મના સંજોગે એક “ દાસી ’' માતાને પેટે હું જન્મી વર્ષની ઉંમરે તે મરણ પામી. પછી મારી દાદીમા મારાપર બહુ હેત રાખતી. કરી. રામાયણની વાતે હું બહુ પ્રેમથી સાંભળતી અને દરરેાજ પ્રભુને મને રામ જેવે પતિ આપે અને હું સીતા જેવી સુખી થાઉં.
એક દહાડા મારી મેટીમાએ મને પશુ દાસી ’' થવા કહ્યું, જેથી કરીને હું વેશ્યાના ધંધામાં પ
હતી. મારી ૧૦ તેણે મને મેટી પ્રાર્થીના કરતી કે, તે
મેં તેતી ખરાબ સલાહ માનવાની ના પાડી અને તેને ભલી અને સદ્ગુણી થવા કહ્યું. એ પછી હું ૧૩ વર્ષીની થતાં ઉંમરલાયકની થઈ. બીજીવાર પણ તેણે મને દેવને અર્પણ કરવાને જણાવ્યું; કારણ કે હવે હું સ્ત્રી થઇ હતી. ઘેાડા સમયમાં ( દેવ સાથે ) મારાં લગ્ન કરવાંજ જોએ. સગાંઓને બળાત્કાર
તે સમયે પણ, મેં તેને ઘણી સમજાવી કે, હું લગ્નની પવિત્ર ક્રિયાથી એક કૂતરા સાથ પણ લગ્ન કરીશ; પરંતુ “ દાસી ' તરીકે વેસ્યા તેા થઇશજ નહિ.
એ પછી, મારાં સગાંઓએ પેાતાનુ ધાયું કરવા, મારાપર બળાત્કાર કર્યો; પણ હું ઘણી મક્કમ રહી. ૭ દિવસસુધી મને ભૂખે મારવામાં આવી. તેમ કરતાં ૧ મહીને નીકળી ગયા. મે આપઘાત કરવાની પણ ધમકી આપી.
દાદીમાનું તરકટ
એક દહાડા એક શ્રીમંત માણસ મારી દાદીમા પાસે આવ્યા અને તેએ વચ્ચેની લાંબી વાતચીત દરમિયાન, મે' દાદીમાના ફક્ત નીચલા શબ્દો સાંભળ્યાઃ—
(f
...તે ઉંઘી જાય, પછી તમારે ફાવે તેમ મેાજ ઉડાવો.
આ શબ્દોથી મને સખ્ત આંચા લાગ્યા. મધરાતસુધી હું જાગતીજ પડી રહી. પછી દાદીમા આવીને ભેટ ગઇ અને મને સૂતેલી ધારીને ચાલી ગઇ.
આબાદ બનાવ્યે !
‘‘તરતજ મે' ખેડી થઇને પથારીમાં એશીકાને ઉભું' સુવાડયુ અને તેનાપર મારી સાડી ઓઢાડી !” હું બહાર જઇને ઉભી અને બારીમાંથી જોવા લાગી.
તરતજ પેલે। શ્રીમંત માણસ ઘરમાં દાખલ થયા અને એશીકાને જેસથી આલિંગન દીધું ! પુરુષવેયમાં નાડી
આ પછી હું ચુપચુપ મરદને પોષાક પહેરીને અને રૂ. ૨૦૦, ના દાગીના લને ઘરમાંથી નાડી. પછી હું કલાદીના પવિત્ર તીર્થે ગઈ અને જગદ્ગુરુ શંકરાચાયની કુંબકૈાનમ ખાતે મુલાકાત લીધી. પેાતાના મરણુ અગાઉ લખેલા પત્રમાં કુમારી સપકાવલી લખે છે કે;-“ હે પ્રભુ ! દેવદાસીઓને બચાવ | ’
66
હું પ્રભુને પ્રાર્થના કરૂં છું કે, હાલ મારે જે સહન કરવુ પડે છે, તેવા દુ:ખમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com