________________
હજી પણ જગતને સસ્કૃતિના પાઠ આપી શકે તેમ છે.
હિંદી સંગીતનું ઉચ્ચ વાતાવરણ
ૐા એસન્ટ એક વખત ભાષણ કરતાં જણાવ્યું હતું કે, હિંદી સંગીત બરાબર સમજવામાટે યૂરોપીયનેના કાને કેળવવા જોઇએ. બન્ને સંગીતામાં તફાવત એ છે કે, જ્યારે પશ્ચિમનુ સંગીત મનુષ્યના મૂળ વિકારા અને ભાવેને ઉત્તેજિત કરે છે, ત્યારે હિંદી સંગીત નિર્મળ ભાવવાળુ હાઈ ગાનારને ઉન્નત વાતાવરણમાં લઇ જાય છે અને એ વાતાવરણમાંથી પછી ગાનાર અને સાંભળનાર પવિત્ર ધાર્મિક જગતમાં પ્રવેશ કરે છે.
સદીઓ લાગો
૬૪
ડૉ રૉયે થાડા વખત ઉપર હિંદી સંગીતમાં રાગે' એ વિષયપર ભાષણ આપ્યું હતું, જેણે હિંદી સંગીતની સુંદરતાપ્રત્યે આપણી આંખો ઉઘાડી હતી. આ સંબંધમાં એક જાણીતા લેખકના શબ્દો અત્રે યાદ કરવાની જરૂર છે. તે એ કે, જ્યારે એગ્લા–સેકસન જાતના વડવાઓ જંગલા અને ગુફામાં રહેતા હતા, પેાતાનાં નાગાં બદને રંગોથી ચીતરતા હતા, કાચું માંસ ખાતા અને વસ્ત્રોમાં જાનવરેાનાં ચામડાં પહેરતા હતા, તે વખતે હિંદના ગગનમાં સંસ્કૃતિને સૂર્ય પૂર્ણ પ્રકાશી રહ્યો. હતા અને તેથી હિંદી સંગીત સમજવામાટે આપણા કાને પૂરતા ‘સેન્સીટીવ’ થવા માટે જમાના જોઇશે.
પૂર્વા ગુપ્તવાદ
પશ્ચિમ સાથે સરખાવતાં ધાર્મિક વિચારણાના ક્ષેત્રમાં હિંદે ઘણી પ્રગતિ કરી છે અને આપણા લેાકેા પૂર્વને ગુપ્તવાદ અને ધમ શું છે, તે હવે રહી રહીને સમજવા લાગ્યા છે. હિંદી સંગીતની મીઠાશ અનુભવવા માટે આ ગુપ્તવાદના સાક્ષાત્કાર થવાની જરૂર છે.
મીયની પદ્ધતિ
અંગ્રેજ પ્રેક્ષકા, જે સંગીત તેમની આગળ રજુ થાય તેને રાગ અને આલાપ સાંભળતાં પહેલાં તેનેા અ જાણવાને આતુર હાય છે. મી॰ દિલીપકુમાર આ ખાસિયત જાણતા હૈ જ્યારે જ્યારે અંગ્રેજ પ્રેક્ષકે સમક્ષ ભાષણ કરે છે કે પાતાનાં ગાયતા રજુ કરે છે, ત્યારે જે રાગે! ગાવાના હોય તેના અને અંગ્રેજી તરજુમે તે પ્રેક્ષકાને પૂરા પાડે છે. અને આ અધણાજ સુ ંદર હાય છે. રાગની મીઠાશની સાથે ઉંધું તત્ત્વજ્ઞાન અને વેદાંત તેમાં સમાયલું હેાય છે. વળી રાગની અંદર જે શબ્દો હાય છે, તે પણ જાણે મેાતીના દાણાને ચુંટી સુધીને મૂકવામાં આવ્યા હોય છે અને તેથી સંગીતની અસર ઘણી બળવત્તર થાય છે.
ભીખારીએ શીખવ્યુ
એક વાતથી હું ખરેખર છક્ક થઈ ગઈ. એક મેળાવડામાં એક ઘણાજ અચ્છે। રાગ રજુ કરતાં મી॰ દિલીપકુમારે એ નવાઇ જેવી ખબર આપી કે, એ રાગ તેમને કલકત્તામાં તેમના દ્વારે માગવા આવેલા એક ભીખારીએ શીખવ્યા હતેા. ની રાયને બદલે કૈા પશ્ચિમના સંગીતવેત્તા હૈાત તે એમ જાહેર કરત કે, આનરેબલ ફલાણા ઢીકણા કે લાડ પેલા કે લેડી પેલીએ જેમની મિત્રતાનુ પેાતાને માન છે, તેમણે એ રાગ શીખવ્યા હતા.
મી॰ રાયની દેશપ્રીતિ
મી॰ દિલીપકુમાર રૅશયની દેશપ્રીતિ, તેમનાં વર્તન અને તેમના પેાશાકમાં તરી આવે છે; પણ તે સાથે મી॰ યમાં વધુ ગુણ તે એ છે કે, પેાતાની સંસ્કૃતિ ાળવી રાખવા સાથે ખીજી સંસ્કૃતિઓમાં સારૂં તત્ત્વ દેખાય તેને ગ્રહણ કરવા તે તત્પર અને આતુર રહે છે.
મી॰ રાયના ડ્રેસ શુદ્ધ હિંદી છે, અને તે કૅવે સુંદર લાગે છે? અંગ્રેજો પરદેશમાં જાય ત્યારે પેાતાના સ્વદેશી પોશાક જાળવી રાખે છે, પણ તેમના પેશાકમાં રંગાની અચ્છી મેળવણીની ખુબી હાતી નથી. જ્યારે હિંદી પેશાકમાં રંગાની સુંદર મિલાવટથી આંખને ઠંડક લાગે છે, ઉપરાંત તંદુરસ્તી માટે પણ તે ઇચ્છવાોગ છે. વિજ્ઞાને પણ હવે તે સાબીત કર્યું છે કે, ચોક્કસ રંગાથી ચાક્કસ દુઃખ-દરા દફે થાય છે. મી રાય યૂરોપ અને ઈંગ્લેંડમાં ઘૂમતાં પોતાના હિદી પૈાશાકને છેાડતા નથી.
મી॰ રાય કદી પણ કહેવાતા મેટા લેાકને ખુશ કરવા મથતા નથી. તેમને પેગમ ઈંગ્લેંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com