Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 574
________________ wwwwwwwwwwwwwwww ૬૯૬ ઐ વીર હિંદુઓ! હેશ કરે. ગુન્હા બદલ મેજીસ્ટ્રેટ પાસે ખડો કર્યો ! બચાવ માટે પૂછવામાં આવતાં તેણે તિરસ્કારપૂર્વક જણાવ્યું કે, મારા ઉપર ખોટું બહેતાન ચઢાવવામાં આવ્યું છે. સર હર્બટ બાર્લરના લેખમાંથી ઉતારો ટાંકીને તેણે જણાવ્યું કે –“પીપલ મસ્ટ ગો બેક ટુ ધી સન ફોર હે થે” (તંદુરસ્તીને માટે લોકોએ સૂર્ય તરફ પાછું વળવું જોઈએ.) - સૂર્યનાં કિરણો ખરી તંદુરસ્તી આપનારાં હોવાથી હું સૂર્યને ઉપાસક બન્યો છું, અને તમે ગમે તે કરે તેની પરવા કર્યા વગર હું આ લડત ચાલુ રાખીશ; અને મારા દેશને “મોક મોટી” (કૃત્રિમ ઢોંગી સભ્યતા) ના ખોટા ખ્યાલોમાંથી મુક્ત કરીશ. સૂર્યના તાપથી પોતાના હાથ-પગાદિ અવયવો ઉપર થયેલી અસરનાં ચિહને બતાવી, મી કેન્સેલરે પિતાને નિર્દોષ જાહેર કર્યો હતો, અને પિતાની સત્ય લડત ચાલુ રાખવાને પણ તેણે પૂરેપૂરો આગ્ર બતાવ્યો હતો; તેને પાંચ પાઉંડ દંડ અથવા ૨૧ દિવસની કેદની સજા કરવામાં આવતાં, તે ગુસ્સાથી બેલી ઉઠશે કે: “હું દંડ આપવાનો નથી, હું જેલમાં જાઉં છું.” નું નામ તે સૂર્ય દેવતાનો ખરો ઉપાસક. જે માણસ સૂર્યનારાયણ શું વસ્તુ છે અને તેની ખરી પૂજા શું કહેવાય, તે સમજીને તેની સનબાથ-સૂર્યના તાપમાંતેનાં પ્રાણાતા કિરણોમાં સ્નાન કરવારૂપી ઉપાસના કરે તે જ સાચે સૂર્યોપાસક ગણાય ! બાકી તો બધા વહેમ અને ઢોંગ !! રવાથી પિછાનાં પેટ ભરવાનાં પાંપરાં !! ! કેટલાક લંબગસરીવાળાઓ, આપણા દેશને અજ્ઞાનાંધકારમાં અટવાતોજ રાખવા માટે, પશ્ચિમ દેશે પૂર્વદેશની પાસેથી “ધર્મ' શીખવાનો છે, એવી ગલીપચી કરે તેવી વાતો કરે છે; પણ ઉપરના કેસથી તો વહેમી, બેટી અને ઢોંગી સૂર્યોપાસના કરનારા પૂર્વના દેશે, પશ્ચિમના મી કેન્સેલર પાસેથી સૂર્યોપાસનાને ખરે ધર્મ શીખવાને છે, એ વાત નક્કી થાય છે ! એ વીર હિંદુઓ ! હોશ કરો. (લેખક –શ્રીયુત પ્રો. મણિરામ ગુપ્ત “હિંદુ પંચ) ના એક અંકમાંથી ) આપત્તિ હર તરફસે આયી, દુઃખ કી ઘનઘોર ઘટા છાયી, હૈ ગુજર ગયા સરસે પાની, ગફલત હે ગી અબ નાદાની ઐવિર૦ ૧ ક્યા દેખો હાલ તુમ્હારા હૈ, લુટ રહા ધામ, ધન સારા હૈ, બેવશ હે તુમ ક્યા ચારા હૈ, ઈશ્વરકા એક સહારા હૈ ઐ વીર. ૨ તુમ માર નિત્યપ્રતિ ખાતે હે, કાયર, નિર્બળ કહલાતે હૈ, ઈસપર ભી નહીં લજાતે હૈ, વીરત્વ હોના કહલાતે હે; એ વીર 3. તુમ મત-થાન કી મરતે હૈ, ઔર કા પાની ભરતે હૈ, આગે બઢને સે ડરતે હૈ, કુછ સે યહ ક્યા કરતે હે; એ વીર. ૪ તુમ દુનિયા સે મિટ જાઓગે, ફિર હાથ મીંજ પછતાએગે, કથા ના ભાઈ! પાએગે, જગમેં નિજ નામ ધરાએગે; એ વીર ૫ મત દેખ વિઠ્ય સાહસ ડે, મત કુલ કી મર્યાદા તેડા, અપને ઉપર વિશ્વાસ કરે, મત કભી કિસી કા ત્રાસ કરે; ઐ વીર. ૬ હૈ નહીં સમય અબ સેનેકા, ધર હાથ શીતપર રોનક, આસૂસે મેહકે ધેનકા, રેનેસે હૈ ક્યા હેનેકા ? ઐ વીર. ૭ આપસમેં મિલકર કામ કરે, દુનિયામેં પિતા નામ કરે, અપને સુંદર ગુણ-ગ્રામ કરો, તુમ અર્જન કીર્તિલલામ કરે; ઐ વીર. ૮ ભીરત્વ છોડ આગે આઓ, અબ હંસીન અપની કરવા, નિજ જયકા ઝંડા ફહરા, અપમાન સહો મત, મર જાઓ; ઐ વી૨૦ ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594