Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 573
________________ સૂર્યના સાચા ઉપાસક ! ૧૭૫ ના સમાન્ય વર્ગમાંજ અને તેમને મેાજ ચખાડવામાં તેમને પેાતાને આનંદ આવે છે. વળી મી રાયમાં બીજો ધ્યાન ખેંચનારા ગુણ તેમની સ્વમાનની તીવ્ર લાગણી છે. ઈંગ્લેંડમાં વસતા ખીજા હિંદીઓની માફક તેઓ પોતે છતાયલી પ્રજા છે અને અંગ્રેજો રાજ્ય કરતી પ્રજા છે' એમ કદી માનતા નથી. પેાતાના સ્વમાનને સવાલ આવે ત્યાં તે અડગ હામ છે. ઈંગ્લેંડમાં સત્કાર જો કે મી॰ ય આ વખતે ખાસ ગેાઠવણથી ઈંગ્લેંડ નથી આવ્યા; છતાં પણ અત્યારસુધીમાં ઈંગ્લેંડ અને કોટલેંડમાં તેમને સારે। સત્કાર થયા છે. થીએસેઝીકલ સાસાયટીની ફલેશીપલ કલબમાં તેમણે ભાષણ અને સંગીત રજુ કર્યું હતું. ત્યાં તેમને દિલેાજાન આવકાર મળ્યા હતા. લંડન યુનિયન સાસાયટીની કેન્સ, અને ક્વેિલ એન્ડ નેશનલ ઈંડીઅન એસોસીએશનના મેળાવડામાં પણ તેમને ધણું માન મળ્યું હતું. એક ડ્રામેટિક સોસાઇટી સમક્ષ ખરદવાનનરેશે મી॰ રાયની ઓળખાણ આપી હતી, ઑકસફર્ડમાં તેમના માનમાં એક મેાટા મેળાવડે કરી તેમને ખાણું આપવામાં આવ્યું હતું. પારીસમાં સાસાઇટે ડી સાવા, અનેનાસ આગળ કાઉન્ટસ પ્રેાસાડસના સાલેમાં તેમણે સ ંગીત રજુ કર્યુ હતું. ફૈલેશીપ આક ફેઇથ' એટલે સધર્માંની પરિષદમાં મી॰ દિલીપકુમાર ભાષણ આપવાના છે, અને ત્યાર પછી અમેરિકા જવાના છે. અમેરિકામાં સ્વામી વિવેકાનંદે જે છાપ પાડી હતી, તેવીજ છાપ રેંચ પાડશે તેમાં નવાઇ નથી. સૂર્યના સાચા ઉપાસક (લેખકઃ-કનૈયાલાલ ગિ, કાઠોરી બી. એ. હિંદુરતાન' તા. ૧૨-૮-૨૦ નો અંકમાંથી) સૂર્ય પ્રાણદાતા છે, જીવનદાતા છે; કારણ કે ગરમી, પ્રકાશ અને વિજળી, એ ત્રણે વસ્તુને તે આપનાર છે. પ્રાણીમાત્રને જીવન સમર્પનાર અને વનસ્પતિમાત્રને તે આધાર છે. તેનાજ આકર્ષણવડે પૃથ્વી આકાશમાં કરી રહી છે અને ગ્રહાસાથે ફરતું સૂર્યમંડળ, આ અનંત કાટી બ્રહ્માંડામાં જગ દીશ્વરની અગમ્ય કળા દર્શાવી તેને કાઇ મહાન હેતુ સિદ્ધ કરી રહેલ છે! સૂ જડ વસ્તુ છે, એ આગના ગોળા છે; છતાં ઉપર જણાવેલા તેના અનેકવિધ ગુણેને લીધે, આપણા ભાઇએ તે સવિતાદેવની શ્રી સૂર્યનારાયણ ભગવાનતરીકે પૂર્જા અને ઉપાસના કરે છે ! જડ વસ્તુની પૂજા-ઉપાસના કરવી એ ભ્રમ છે, પણ ધ ઢાંગીને આવી વહેની વાતો નફાકારક થઇ પડતી હેાવાથી, તેમને ખરી વાત નહિ સમજાવતાં ભેાળા ભાવિકાને આડે માર્ગેજ દેરે છે ! જેવી રીતે દુશ્મનનુ માથું ઉડાવી દેનાર તલવાર નહિ પણ તે વાપરનાર કાંડુ-પરાક્રમી પુરુષ પૂજનીય ગણાય, તેવી રીતે ગરમી, પ્રકાશ અને વિદ્યુત (વિજળી) પૂરાં પાડનારા જડ સૂર્ય નહિ, પણ તેની મારફતે જીવન આપનારા પ્રભુજ ઉપાસના કરવા યોગ્ય ગણાવા જોઇએ. જેમ તલવારની પૂજાના અર્થ તેને સાસુ* રાખી તીક્ષ્ણ ધારવાળી બનાવવા જેવા થવા જોઇએ, તેમ સૂર્યની ઉપાસનાને સમાવેશ, તડકામાં ફરી, સૂર્યનાં કિરણેાને જેટલે બને તેટલા લાભ લેવામાંજ થઇ જવા જોઇએ ! આજે તા આવા ખરા રસ્તા ઉપર ચાલવાને બદલે રવીવારનાં અપવાસ કે એકટાણાં કરવાની, બ્રાહ્મણાને દાન દેવાની અને ત્રાંબા કે રૂપાનાં પતરાં ઉપર સૂનાં કપાલકલ્પિત મે'રાં કરીને તેની ઉપર ચંદન-અક્ષત ચઢાવી, તેની પાસે ધૂપદીપ કરવાની ‘લેાભી ગુરુ અને લાલચુ ચેલા’ની અવનવી લીલા ચાલી રહી છે! આ બધા મિથ્યા વહુંમ અને ખાલી ઢોંગ હેાવાથી, બિચારા ભેાળા અજ્ઞાન લેાકા બ્રાહ્મણેાની સ્વાર્થી જળ અને ખાટી આળપપાળમાંથી વહેલા ફ્રુટે, એજ ઈચ્છવાયેાગ્ય થઇ પડે છે ! X X X ઘેાડા વખત પહેલાં માબરામાં મી॰ કૅન્સેલર નામતા “ધી સનબાથ એડવોકેટ” (સૂર્યનાં કિરામાં સ્નાન કરવાના હિમાયતી) તરીકે જાણીતા અંગ્રેજ ઉપર ‘પબ્લીક ડેકેન્સી' (લૌકિક સભ્યતા)તે। ભંગ કરવા બદલ કેસ માંડવામાં આવ્યેા હતેા. આ માણુસ નદીને કિનારે શરીરને ઘણાખરા ભાગ ખુલ્લા રાખીને, સૂર્યનાં કિરણેામાં સ્નાન કરવા માટે પડયેા હતા. હજારા લેકા તેના પાસેથી પસાર થયાં હતાં, અને ધણુાં બાળકે તેની આજુબાજુ રમતાં હતાં; પણ તે અસભ્ય રીતે જાહેર રસ્તા ઉપર પડયા છે. અને તેથી મર્યાદાના ભંગ થાય છે, એવી કાઇએ ફિરયાદ કરી નહે:તી; છતાં પેાલીસે તેને પકડયા અને ઉપર જળુાવ્યું તેમ લૌકિક સભ્યતા' ના ભંગ કરવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594