________________
૬૮૦
નવુ કાઇ નહિં ખાય તેવુ પેાલાદ
વર્ગ આ નીતિની સામે થતા, પરંતુ શ્રદ્દાના પિતા જેવાએ તેમને હસી કાઢતા. પરિણામે કુલીના વધારે ખાંડ ખાતા. આજે પુત્રીની વાત સાંભળી એજ પિતા પસ્તાઇ રહ્યો હતા!
(૪)
“બહેન ! શાંત થા, તારી વાત ખરી છે; અમે હવે અમારી ભૂલ જોઇ શકીએ છીએ. પ્રભુ તને આરામ કરશે.” શ્રદ્ધાના પિતાએ એની શય્યા આગળ આવીને કહ્યું.
બાજુમાંજ શ્રદ્ધાના જુવાન ભાઈ અવનીશ ચેાધાર આંસુ વરસાવી રહ્યો હતા. પેાતાની બહેનની વીતક વાર્તા આજે તેણે પહેલીજ વખત સાંભળી હતી. તેને આત્મા હિંદુસમાજ અને ખાસ કરીને કહેવાતા કુલીને સામે બંડ ઉઠાવવા કકળી રહ્યો હતા.
“પિતાજી! હવે આરામ તે! પ્રભુ પેતાની પાસે ખેાલાવીનેજ આ પશે, પરંતુ તમે મારા દૃષ્ટાંતને ભૂલશે। નિહ. મારા ભાગે પણ ન્યાતમાં આટલે! સુધારા થાય કેબીજી બાળાઓના ભાગે લેવાતા બચે તેપણ ક્યાં ?''
શ્રદ્ધા વધુ ખેલવા ઇચ્છતી હતી, પરંતુ શ્રમ એટલે જણાતેા હતેા કે ખેાલી શકાતું નહેતું. એના પિતાએ કપાળપર સ્નેહથી હાથ ફેરવતાં કહ્યું:-બહેન! વિશ્રાંતિ લે, હવે બહુ ખેલવા જતાં તબિયત બગડશે.’
શ્રદ્દાના મુખમંડળ ઉપર દિવ્ય તેજ પ્રકાશી ઉડ્ડયુ, કાઇક અકલ્પ્ય બળે તે એડી થઇ ગઇ. તેને ભાન નહેાતુ, હવામાં હાથ ફેરવતાં તે પેકારી ઉડ્ડીઃ- હિંદુસમાજ! મૃત્યુશય્યામાં સુનારીનાં વચને સાંભળી લે ! હજી જો તારા પીશાચી યંત્રમાં સ્ત્રીવર્ગને આમજ કુદાવા દઇશ તે હાલના કરતાં પણ તારે વધુ અધઃપાત થશે ! પ્રભુની નજરમાં પણ હવે આ જુલ્મ ખેંચી રહ્યો છે. નિર્દોષ ખાળાએની ચિતામાં બળી ન મરવુ હાય ! એ સમાજ! ચેત. '
છેલ્લા શબ્દો ખોલતાંજ શ્રદ્દા ગબડી પડી, તેનાં નેત્રા વિક િસત થઇ ગયાં, માં સહેજ પહેાળુ થઇ ગયું; તે હંમેશને માટે ગઈ.
સંતસમાગમના મહિમા
( ‘નવવન’ તા. ૧૧-૯-૨૭ ના અંક ઉપરથી )
विपत् संपदिवाभाति मृत्युश्चाप्यमृतायते । शून्यमापूर्ण तामेति भगवज्जनसङ्गमात् ॥ અર્થાત્ હિરજનેાના સંગમ (મેળાપ) થવાથી વિપત્તિ પણ સોંપત્તિ જેવી ભાસે છે, મૃત્યુ પણ અમૃત બની જાય છે અને શૂન્યતા પણ પૂર્ણતા જેવી થઈ રહે છે.
નવું કાટ નહિ ખાય તેવું પાલાદ
( “હિંદુસ્થાન”ના એક અંકમાંથી )
રસાયણી પ્રયાગામાં વધારે ઉપયોગી અને બીજે બધે સ્થળે પણ વધારે કિ ંમતી, કાટ નહિ ખાય તેવું પેાલાદ કે જેનું પ્રમાણ ઉત્તમ પીગળી જાય તેવુ ગણાય છે, તે વસ્તુની બનાવટ મેસ ફ કંપનીએ હમણાં કરી છે અને બજારમાં વધારે કિંમતે વેચે છે. આ પેાલાદ પતરાં, સળિયા, ખારે!, નળી, તારા વગેરે દરેક જાતના આકારમાં મળે છે; અને ઉપરાંત હવાના ફેરફારની સામે ટક્કર ઝીલે છે, કાટ ખાતું નથી, ભેજ લાગતા નથી, દરિયાનું પાણી અસર કરતું નથી તેમજ તેમ્ના પણ આપેલાદનું મુદ્દલ રૂપ ફેરવતું નથી. દર ચેરસ ઇંચે ૧૫ ટનની આ પેાલાદની પેદાશ છે અને સ્ટેમ્રાટ સિલ્વર સ્ટીલને નામે વિલાયતના બજારમાં વેચાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com