Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 545
________________ www વિધવા આશ્રમ (આર્યસમાજ) કાશી પ્રકારે મટતી નથી, તે ઉપર પ્રાતઃકાળમાં નાકવાટે થોડું થોડું પાણી પીવાને અભ્યાસ પાડવાથી હમેશ માટે સારું થઇ જાય છે. (૧૩) પ્રાતઃકાળમાં નાકવાટે પાણી પીવાથી શળેખમ મટી જાય છે. (૧૪) અત્યંત વ્યાયામ કરવાથી શરીરમાં ગરમી ઘણી વધી ગઈ હોય તે તરતાં તરતાં કેટલોક વખત હંમેશાં સ્નાન કરવાથી તે શાંત થઈ જાય છે. (૧૫) પગે ચાલવાની મુસાફરીમાં કેટલેક અંતરે પાણીથી પગ ધોતા રહેવાથી મુસાફરીને તાપ અને થાક બહુ જણાતો નથી. (૧૬) પાણીમાં બેસીને બસ્તીપ્રદેશને ઘસી ઘસીને ધોતા રહેવાથી બસ્તિપ્રદેશના કેટલાય રોગ નાબુદ થાય છે. (૧૭) દાંતના દુખાવામાં વહેતા પાણીમાં (જેમકે યમુનાજળમાં ) વારંવાર કેગળા કરવાથી અને આંગળી વડે ધીમે ધીમે ખૂબ ઘસવાથી અવાળાં ફૂલવા તથા બીજા રોગ નાબુદ થાય છે. વિધવા આશ્રમ (આર્થ્ય સમાજ) કાશી ( વૈશાખ-૧૯૮૩ ના ગૃહલક્ષ્મી ના અંકમાંથી ) ૩ વર્ષ હુએ કાશી કી આર્યસમાજ ને એક વિધવા આશ્રમ સ્થાપિત કિયા થા. સ્થાપિત હોતે સમય ઇસમેં કેવલ ૪ વિધવા થી. રૂપયે કી તંગી ઔર કાર્યકર્તાઓ કી કમી હેને પર ભી ઇસ આશ્રમ ને આશ્ચર્યજનક ઉન્નતિ કી હૈ. યદ્યપિ ઇસ આશ્રમ કા નામ વિધવા હૈ પર ઇસમેં પ્રત્યેક અસહાય નારી કી રક્ષા કી વ્યવસ્થા કી જાતી હૈ. ૧ લી ડિસેમ્બર સન ૧૯૨૫ સે ૩૦ નવેમ્બર સન ૧૯૨૬ તક પ્રવિષ્ટ હુઈ સ્ત્રિય કી સંખ્યા વિધવા ૧૦૩, સધવા ૩૬, કુમારી પ, કુલ સંખ્યા ૧૪૪ હે. પાઠક દેખેં કિ વિધવા કે અલાવા ૩૬ સધવા ઔર ૫ કુમારિ ભી અનાથાવસ્થા મેં ઇસ આશ્રમ મેં પહુંચી હૈ. આશ્રમ કે તૃતીય વાર્ષિક વિવરણ સે પતા ચલતા હૈ કિ યે સધવાઓં ઔર કુમારિકા અધિકતર અપને સંબંધી લોગે સે હી બલાત્કારપૂર્વક ભ્રષ્ટ કી ગઈ હૈ, ઔર ભેદ ખુલને પર ઘર સે નિકાલ દી ગઈ છે. વિધવાઓ કે પતિત હોને મેં ભી સંબંધી લોગોં કા હી અધિક હાથ રહા હૈ. જબ ઘર કે હી લોગ અપને આશ્રય મેં પડી હુઈ અસહાય વિધવાઓ પર પાશવિક અત્યાચાર કરને લગે તે ઉનકી રક્ષા કૌન કરે ? ઇન વિધવાઓ ને જે અપની આત્મકથા છવાઈ હૈ ઉનકો પઢ કર રગટે ખડે હો જાતે હૈ. કિસી પર સસુર ને, કિસી પર જેઠ ને, કિસી પર મામા ને ઔર કિસી પર દેવર ને બલાત્કાર કિયા છે. સમઝ મેં નહીં આતા કિ ઐસે લોગે કો ભેદ ખુલને પર વિધવાઓ કે ઘર સે બાહર કર દેને કા ઔર વિધવાવિવાહ કે વિરુદ્ધ આવાજ ઉઠાને કા ક્યા હકક છે! ઇસ આશ્રમને ૬૦ વિધવાઓ કે વિવાહ કરાવે છે. ૪ કે નૌકરી દિલાઇ છે. ૪૩ ગર્ભવતી વિધવાએ લી હું. આશ્રમ મેં ૩૩ બચે પૈદા હુએ હૈ. યદિ યહ આશ્રમ ન હતા તે વે બચ્ચે જન્મતે હી મૌત કે મુંહ મેં ચલે જાતે. ઇસ આશ્રમ કા કાર્ય બહુત સંતોષજનક ઔર સુચારુ રૂપ સે ચલતા હુઆ નજર આતા છે. પ્રત્યેક ભાઇબહિન કે ઈસ આશ્રમ કી સહાયતા કરની ચાહીએ. સૂચના:-ગુજરાતકાઠિયાવાડમાં પણ સ્ત્રી જાતિપર આવી દુષ્ટતા ચાલે છે, તે વર્તમાનપત્રમાં આવતી હકીકતો કહી આપે છે. કાશી તે આવ્યું હિંદના હદયપ્રદેશમાં, એટલે આવા પ્રસંગમાં સાચા હદયથી સેવા કરનારા આશ્રમે નીકળે તેમાં આશ્ચર્ય નથી. ગુજરાત તો આ મળપ્રદેશમાં, એટલે આ તરફના લોકો તે ધનપ્રાપ્તિ ને પેલી કીર્તિ માટે કેાઈ વળી ઉપર ઉપરથી મેટાં મોટાં નામધારી આશ્રમના બડેખાં બને તે બને. બાકી અંદરથી કેને પડી હોય કે આવી તેવી સેવાઓ પાછળ સમય અને ધનને છૂટથી ઉપયોગ કરે ! ઝાંખું સ્મરણ છે કે, કેટલાક આર્યસમાજ બંધુઓ આ તરફ પણ એવો યત્ન કરી રહ્યા છે. શ્રીહરિ તેમને અધિકાધિક ઉત્સાહ, આયુષ્ય અને સફળતા આપે. લી. ભિક્ષુ અખંડાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594