________________
૬પ૦
જગતમાં મિત્ર-રત્ન અણમૂલ! છે. સવારના ૬ થી ૯ સુધીમાં ચાર વિષય અને સાંજે પ થી સુધીમાં ત્રણ વિષય; એમ તાલીમ આપવામાં આવે છે. સવારના ૧૦ થી ૧૨ દરમિયાન ન્યા- જમણ કરવાનું હોય છે. ૧૨ થી ૩ સુધીમાં આરામ, વાંચન, શીખી ગયેલા વિયેની નોંધ અને ડાયરી લખવાની હોય છે. આમાં માનસિક પ્રગતિવયે પણ લખવું પડે છે. કા થી ૮ ના કલાકમાં “ફર્સ્ટ એઈડ” (તાત્કાલિક ગુલા, પ્રકૃતિસ્વાધ્ય, અંગબળ વગેરે વિશે પર ભાષણે થતાં પા થી ૮ સુધીમાં ભાજન પતાવી રાત્રે ૧૦ વાગે ગૂગલ થતાં આરામ કરે એ દૈનિક કાર્યક્રમ હતો. રવીવારે રન આપવામાં આવતી, જ્યારે અતુબાજુનાં પ્રેક્ષણીય સ્થળો જેવા વિદ્યાથી એને લઈ જવામાં આવતા.
પહેલા વર્ગનો અભ્યાસક્રમ પહેલા વર્ગના વિદ્યાર્થીઓને કતી. મલખબ. લાડી, સ્કાઉટીંગ. બાથટી, યૌગિક વ્યાયામ. ભાલા, તલવાર, લે ઝીમ, મગદળ, એસ, એ શિક્ષણ આપવામાં આવે છે. બીજા વર્ગને ઉપલા ઉપરાંત જમીયા, દાંપટ, ડબલ બાર એનું શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે ત્રીજા વર્ગમાં આ વિધેયોની વધુ તાલીમ એટલે લાઠીના હુમલા, મારામારી, ફરી ગદગા, પરશુના ઉપયોગ વગેરેની તાલીમ આપવામાં આવતી.
કેમ્પમાં દાખલ કરતાં પહેલાં દરેક ઈકને દાક્તર પાસેથી તપાસવામાં આવે છે, તેમજ વચ્ચે વચ્ચે મીજબાની, કેમ્પ-ફાયર જેવા પ્રસંગો ગોઠવવામાં આવે છે. આથી શિસ્તની કઠોરતા ન ભાસતાં વિવિધતા, નવીનતા અને મનોરંજકતાને લાભ મેળવી વિદ્યાર્થી કદી કંટાળતા નથી.
એ રીતે એક મહીનાને અભ્યાસક્રમ થતાં ત્રણ દિવસ તેની પુનરાવૃત્તિ (રિવિઝન) કરવામાં પસાર થાય છે. તે પછી પરીક્ષા લેવામાં આવે છે. ગઈ વખતે ૨૫૦ વિદ્યાથી એ. પરીદામાં બેઠા, જેમાંથી 44 વર્ષમાં 1, બીજીમાં 10 અને પહેલામાં ૧૭૨ જણા પસાર થયા. તેમને અનુક્રમે વ્યાયામવિશારદ, વામપર અને વ્યાયામપ્રવેશ એવાં પ્રશંસાપત્ર (સરફીકેટ) આપવામાં આવ્યાં હતાં.
ઉપર અમે ખાસ હેતુસર વિગતવાર માહીતી આપી છે, જે પરથી આ પ્રચંડ વ્યાયામપ્રચારનો પૂરેપૂરો ખ્યાલ વાચક મેળવી શકશે. ત્યાં પ્રાંતિક કે જાતીય ભેદ ન હોવાથી કોઈ પણ ગુજરાતી તેનો લાભ લઇ શકે છે. ગઈ સાલના વિદ્યાર્થીઓને અમે નામ મેળવી તપાસી જોયાં, જેમાં ગુજરાતીઓની સંખ્યા ઘણીજ ઓછી હતી. વાસ્તવિક પૈસેટકે ગુજરાત સમૃદ્ધ છે, એટલે અમરાવતી જવા-આવવાનું રેવે ભાછું ખેચી શકે છે, પરંતુ આપણા ગુજરાતી યુવકોમાં અંગબળ માટે હજીય લાગણી પેદથતી નથી, એ અશોચનીય છે. જે ગુજરાતી વ્યાપારાર્થે આખું જગત પદાક્રાંત કરે છે, યુનિવર્સ ની મેટી પદવીએ (ડીગ્રી મેળવે છે, તે શું ખરા હદયથી નિશ્ચય કરે તે મજબૂત ન બને ? ગુજરાતના યુવકોએ હવે આ દિશામાં મને નિગ્રહ કરી ઝંપલાવવું જોઇએ અને ગાંડી ગુજરાત' એવા અપમાનકારક શબ્દોથી બીન લેકે સંબંધ છે તે સંબોધન પ્રત્યક્ષ કૃતિથી નાખવું જોઇએ.
જગતમાં મિત્ર-રત્ન અણુમલ! (લેખક:--જમનાદાસ નારાયણજી અઢિયા-લહાણાહિતેચ્છું” તા. ૭-૭-૨૭ ના અંકમાંથી)
મિત્ર--રત્ન અણમૂલ ! જગતમાં મિત્ર–રત્ન અણમૂલ ! જળહળ જીવન-જત જગાવે ! અશ-તિમિરને શીવ્ર હઠાવે ! વિચલિત–મનને સુપથ બતાવે ! વિપદ કરી દે ચૂર ! જગતમાં ૧ સુખ સમૃદ્ધિને પૂર સાધક ! અઘટિત ઘટનાઓને બાધક ! જીવન-રણમાં પ્રબલ–સહાયક ! અડગ ટેકીલે શૂર ! જગતમાં ૨ રત્ન-સમે ઉજજવલ પવિત્ર એ ! પ્રેમ–દયાનું ર–ચિત્ર એ ! ભાવમાં ભાગ્યે મળે મિત્ર એ! સાચે, પ્રિય, અનુકૂલ ! જગતમાં ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com