________________
દર
તપસ્વીની તેજવારા
અલીગઢમાં એક દિવસ એક ૫તિ મંદિરના ચબૂતરા ઉપર બેસીને સ્વામીજી સાથે શાસ્ત્રં કરવા મડયા. સ્વામીજીના કરતાંયે ઉંચા બેસણાના આ ધાડ બીજા સજ્જનેથી ન સહેવાયા. પંડિતને સભ્યતાની રીત સમજાવવા લાગ્યા, પણ હઠીલા પડિત પલળ્યેા નહિ. સ્વામીજીએ પ્રસન્ન વાણીમાં લેાકાને કહ્યું “શા સારૂ એ બિચારા જીવને સતાવેા છે ? કશી હાનિ નથી.. ભલે એ ૫ ડિત ઉંચે આસને બેઠા. ઉંચા આસનથીજ કઇ કાઇને મહત્તા મળી જતી નથી. એમ તે! જીએને પેલા કાગડા તેા પડિતજીના કરતાંય ઉચેરા પેલા ઝાડની ડાળીએ ખેડા છે! ''
X
X
X
દાનાપુરમાં મુસલમાનોએ સ્વામીજીના આંદેલન ઉપર કાપ-દૃષ્ટિ કરવા માંડી. ભકતાએ કહ્યું:મહારાજ ! એ લેાકેાની વિરુદ્ધ કાંઇ ન મેલશે. વાતવાતમાં તેઓ લડવા ખડા થઇ જાય છે.' તે વખતે તે સ્વામીજી કાંઇ ન ખેલ્યા, પણ સાંજરે ભરસભામાં એમણે ઉચ્ચાયુ" કેઃ
“ટેકરાએ મને કહે છે કે, મુસલમાન મતનું ખ'ડન ન કરેા; પણ હું સત્યને શી રીતે છુપાવું? અને જ્યારે મુસલમાનેનુ' ચાલતુ હતું ત્યારે તેએએ તે આપણું ખંડન ખડ્ગથી કર્યું હતું; પણ આશ્ચની વાત છે કે આજે મતે તેા શબ્દોથીયે ખંડન કરવાની મના થઇ રહી છે !
""
X
X
X
“સ્વામીજી!” એક કૃષ્ણભક્ત ચપટી ધૂળ લઇને આવ્યા. સ્વામીજી ! કૃષ્ણ ભગવાને બળપણમાં માટી ખાધી હતી, એટલે હું એ બાળ-લીલાની આ પ્રસાદી આપને ચખાડવા આવ્યા છું.” હાજરજવાણી સ્વામીજી ખેલ્યાઃ-“ભાળા ભાઈ! હેકરાં તે માટી ખાય ? કૃષ્ણે પણ નાનપણમાં ખાધી હશે, પણ એટલામાટે આપણાથી ઉંમરલાયક મનુષ્યેાથી તે એવી નાદાની થાય ખરી!”
*
X
X
મધપૂડાને મધમાખીએ વળગે તેમ દિલ્હીમાં સ્વામીજીની ગરદમ મનુષ્યેાની ગિરદી વિટળાવા લાગી. મૂર્તિપૂજાના ખંડનથી ખુશી થનારા ઈસ્લામીએ પણ દોડવા આવ્યા; પણ સ્વામીછ તેઓના અજ્ઞાનને એળખતા હતા. એક મુસ્લીમ સજ્જને આવીને કહ્યું:-આપ હિંદુએની મૂર્તિ-પૂજાનું ખંડન કરેા છે! એ બહુ સારૂં કાય છે, અમારા મહઝઅને અનુકૂળજ થઇ રહ્યું છે.” “ભાઈ ! તમે ભૂલેા છે!” સ્વામીજીએ જવાબ વાળ્યો. હું તે તમામ મૂર્તિ-પૂજાનું ખંડન કરૂં છું; અને ઇસ્લામનેય મૂર્તિ-પૂજા કયાં નથી ? હિંદુઓની પ્રતિમા તે ચાર આંગળથી માંડીને બહુ તેા એક હાથ જેટલી ઊંચી હેાય છે. એને તે હરકાઈ પ્રકારે હટાવી શકાશે; પરંતુ મુસલમાનાની મૂર્તિએ તે કબર, હજીરા અને મિનારને સ્વરૂપે મેટાં મેટાં મકાને જેવડી ઉભી છે. એટલે ખરી મુશ્કેલી તેા એ તમારી મૂર્તિ-પૂજાને હટાવવામાંજ પડે છે !
ચક્રાર મુસલમાન આ શબ્દોના આંતરિક મને સમજી ગયા, ચૂપ ન્ય.
સ્વમાન–પ્રેમી
જમાલપુર જંકશનના ચેાગાનની અંદર સ્વામીજી એક વાર ગાડીની રાહ જોતા જોતા ટહેલી રહ્યા છે. એક અંગ્રેજ એન્જીનિયર પણ પેાતાની પત્નીસહિત ત્યાં ઉભા હતા. આ વૈષધારી સાધુને પેાતાની સમક્ષ નિલજ્જપણે ટેલતે! દેખીને મડમ સાહેબને ગુસ્સા ચઢયે. તેના ગેારા ભરચારે સ્ટેશન માસ્તરને આજ્ઞા કરી કે ‘આ નાગડાને અહીંથી હટાવે’
સ્ટેશન માસ્તર તે મહિષને ઓળખતા હતા. એણે આવીને સ્વામીજીને યુક્તિપૂર્વક વિનવ્યા કે “મહારાજ ! ગાડીને હજુ વાર છે, આપ પેલી બાજુ આવીને ખુરશીપર જરા આરામ કરશે?? સ્વામીજી સમજી ગયા; મેલ્યા કે ‘જેણે આપને મારી પાસે મેકલ્યા છે તેમતે જઇને કહા કે, અમે તે એ યુગના મનુષ્ય છીએ, કે જે યુગમાં તમારા દાદા આદમ અને દાદી હાવાં ઇંડનના બગીચામાં તદ્દન નગ્ન શરીરે રઝળવામાં જરાયે લજ્જા નહેાતાં પામતાં !'
આટલું કહીને સ્વામીજીએ તેા લટાર મારવાનું ચાલુજ રાખ્યું. પછી જ્યારે પેલા ગેારા એન્જીનિયરને સ્વામીજીના નામની ખબર પડી, ત્યારે તે એણે તત્કાળ સ્વામીજીની પાસે આવીને વિનયથી વંદન કરી ભાવભર્યાં શબ્દો ઉચાર્યા કે ‘આપશ્રીનાં દનની ધણા કાળની ઉમેદ આજે તૃપ્ત થઈ !'
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
www.umaragyanbhandar.com