________________
૩૮૮
દીવાતળે અધારૂ!
મે એધડભાઇ સુધારક છે. વિધવાવિવાહના ચુસ્ત હિમાયતી છે. ઇશ્વરકૃપાએ તેમના પ્રતાપથી અનેક વિધવાએ સધવા થઇ છે.તેમની પુત્રી બહેન ચંચળનાં લગ્ન વસતપંચમીએ ધામધૂમથી થયાં, પશુ એક અઠવાડીઆમાંજ યમરાજે ચંચળનું સૌભાગ્ય ઝુંટી લીધું. વિધવા ચસળે ફરી પરણવાની ઇચ્છા બતાવી, પણ તેના વિરેધમાં એડ રાસાએ સાખીત કરી ખતાનુ કે દીવાતળે અંધારૂંજ !!! એક જગાને વાત કરતાં તે ખેાલ્યા, · ખીજાનાં પુનર્લગ્ગા ખા કરાવી આપે, પણ ભા ! ધરમાંજ એવુ થાય તાપી બાપદાદાની કીર્તિ પર પાણી કરી વળે એનું કેમ? પછી રહ્યું રગદોળ્યું એકજ.
6
X
X
X
X
X
કરુણાશંકર મહારાજ કળિકાળમાં વર્ણાશ્રમધર્મીનુ પૂછ પકડીને બેઠા છે, તે દિવસે કથામાં તેમણે આ સમાજીએ.ની સખ્ત શબ્દોમાં ખૂબ ઝાટકણી કાઢતાં કહ્યું કે એ લેકે વર્ણાશ્રમધર્માંમાં જરાય માનતા નથી. શ્રોતાજને એ દરાજની ધૂનમાં પેકારી દીધું કે સત્યવચન, મહારાજ! ગાવુંદાય નમે મઃ મહારાજની સફેદ દાઢી ભકતજતેાની ‘ હાજી, બાબા, હૈ!,' ની લહેરમાં ફરકવા લાગી. હરિદામ મહારાજ કરુગુાશંકર મહારાજતી સફેદ દાઢી જોઇ વિચારમાં પડી ગયા કે, વર્ણાશ્રમ ધર્માંની ખાંગા પોકારનારા મહારાજ હજી સુધી કેમ ગૃહસ્થી રહ્યા છે? સંયાસી કેમ નથી ? પાસે બેઠેલા શંકરભાઇ કહેવા લાગ્ય, ‘ ભાઇ ચૂપ રહે ! એ તે દીવાળે અધારૂં !'
×
X
X
X
સાવલી ગામ ૬ કુલીન ગામેામાં ગણાય છે. મેરાર પટેલ પોતાના પટાવાળ! હમીદખાન સાથે ‘હટા બાપજી ! હટા બાપજી !' ના પોકારા વચ્ચે વાંકી પાવડી મૂકી જઇ રહ્યા છે. સામે રામલી ઢેડી છાશ લઇ આવે છે. પગ જરા વાંકે પડવાથી મેરાર પટેલને અડી પડી. પટેલે પાટીદારી દડા ઉમામી રામલીન માયામાં જોરથી ઠેકયા, ને રામલીને લેાહીલુહાણ કરી મૂકી. ગામમાં પટેલ વખણાયા કે, હિંદુ ઠંડી તે વળી કેમ અડી ય ? હમીદખાન મિયાં એવામાં ખીખીતી શેાધમાં હતા, તે ધણા ફિકરમાં ફરતા હતા. છેવટે થાકીને આંખ આડા કાન કરીને શિવલી ભગી યણુને રાખી ખેઠા. શિવલી પછી તે। મરીયમ બની. મિયાંની બીબી બન્યા પછી મારાર પટેલની બીડીઓ વાળવામાં એણે ખૂબ મદદ કરી. લેાકેા કુલીનતારૂપી દીવાની નીચે અંધારૂં બેઇ શકયા.
X
X
አ
X
×
×
તે દિવસે કૅલેજ હાલમાં ભાષણ કરતાં મી. ચંદુભાઇએ વરવિક્રય તે કન્યાવિક્રયપર ખાસુ મજેનું લાંખું વિવેયન કરેલું હતું. બી. એ. પાસ કરી ચંદુભાઇ ઘે! આવ્યા હતા. સામગામન સેામાભાઇ પેાતાની પુત્રીનુ લગ્ન તેમની સાથે જોડવાની આતુરતાથી તેમને મળવા આવ્યા હતા. ચંદુભાઇ, સામાભાકની પુત્રી સાથે લગ્નની ગાંઠથી જોડાવા રાજી તેા થયા; પણુ લગ્ન એજ શરતે સ્વીકારવાની વાત કરી કે તેમના સસરા ભાઇસાહેબને વિલાયત મેકકી તેમને બેરીસ્ટર થવા ખર્ચો આપે. એને વિક્રય કહે! કે કેમ એ પ્રશ્ન ઘણાના મનમાં ધેાળાયા; સેમાભઇ સમજ્યા કે ખરેખર દીવાતળે અંધારૂં છે.
×
×
X
X
*
વૈષ્ણવાના આચાર્ય શ્રી. ગોકુલતિ કળિયુગમાં સાક્ષાત્ કૃષ્ણ અવતાર બની ખેઠા છે. તેમને ત્યાં ચીરહરણ, માખણચેરી, ગે પીએ. સાથે રાસક્રીડા વગેરે અનેક લીલાઓની દરરાજ ધમાલ રહે છે. મેટા મોટા શેઠ અને શેઠાણીએ આ કૌસ્તુભમણિ કલિયુગના શ્રીકૃષ્ણના અનેક જાતના સ્પોઁથી પરમાન ંદિત થાય છે. અમરપુરીના ક્ષત્રિય રાજા ગોસ્વામી મહાપ્રભુની લીલ.એ જોઈ ખુશ થયા. મહારાજને અશરફીની થેલી ભેટ કરી. મહારાજે આશીર્વાદને વરસાદ વરસાવી દીધા. એક દિવસે મહારાજની લીલાએ પૂરી થવા આવી હતી કે ક્ષત્રિયરાજા કહેવા લાગ્યા કે, કૃષ્ણના સાક્ષાત્ અવતાર ! આ બધા લીલાએ કરી આપ સાક્ષાત્ કૃષ્ણચંદ્ર ભગવાનના રવરૂપ થઇ રહ્યા છે; પણ હવે ફક્ત ગેવર્ધન લીલા ખાકી રહી છે. મારા સેવા ગાડામાં ૧૫ મણુ પથ્થર લાવ્યા છે. આપ હાથ ઉંચા કરેા, જેથી આજે ગાવત-લીલા પણ થઇ રહે.
ગાસ્વામી મહાપ્રભુ આ સાંભળી આભા બની ગયા; પણ પછી તેા તે ક્ષત્રિયરાજાએ તેમના હાથ વાંસ સાથે બાંધી તે પર પથ્થર મૂકાવ્યા. તેએ કચડાયા. આ કૃષ્ણરૂપી દીવાતñ કેટલું અંધારૂં' હતું એ હિંદુસમાજે ત્યારેજ જોયું!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com