________________
૪૬૭
^
^
^^
^
^^
^
^
^^
^
^
શ્રી શિવાજી છત્રપતિ : શ્રી શિવાજી છત્રપતિ
(“રાષ્ટ્રશક્તિ ના તા. ર૧-૪-૨૭ ના અંકમાંથી ઉદ્ધત) આ મહાન પુરુષનો જન્મ ત્રણસો વર્ષ પહેલાં થયો હતો.
એક કવિ કહે છે કે – કશીકી કળા જાતી મથુરા મસીદ હોતી, શિવાજી નું હેત તે સુન્નત હેત સબકી.”
ઓ મહાન આત્મા! તને અમારાં કેટીકેટી વંદન હો ! ત્રણસો વર્ષ અગાઉ હિંદમાં મોગલ સમ્રાટુ ઔરંગઝેબના ધર્માધપણના ત્રાસે હિંદુસમાજ ત્રાહિ ત્રાહિ પિકારી ઉઠેલે, હિંદુસમાજના વિનાશનાં ભયંકર વાદળ ચઢી ચુકેલા અને સનાતન વેદધર્મના વિનાશના ડંકાઓ આ પવિત્ર ભારતવર્ષમાં વાગી રહ્યા હતા. મોલવીઓ, મુલ્લાઓ, રાજ્યકર્મચારીઓ અને ખુદ એ ધર્માધ શહેનશાહ ઔરંગઝેબે પો નિશ્ચય કરેલે કે, હિંદુરથાનમાં હિંદુત્વને નષ્ટ કરીને હિંદુરથાનને મુરલીમરથાન બનાવવું.
પરંતુ એ પામર મનુષ્યો બિચારા શું કરી શકે ?
હિંદુસમાજે પરમકૃપાળુ પ્રભુને રડતા હૃદયે કરુણાજનક વરે પ્રાર્થનાઓ કરી કે, “એ પ્રભુ! અમારા દેશના, અમારા ધર્મના, અમારા સમાજના રક્ષણમાટે તું આ પવિત્ર ભારતમાં જન્મ ધારણ કર.”
પ્રભુએ આ પ્રાર્થના સ્વીકારી અને એ ભયંકર આસિસમયે હિંદુસમાજ, હિંદુ .. ધર્મ અને હિંદદેશના રક્ષણ માટે એ દિવ્ય પુરુષને–એ આજાનબાહુને ભારતના ઉદ્ધાર અર્થે મોકલી આપે.
એજ આપણે પારો રાષ્ટ્રદેવ બ્રાહ્મણપ્રતિપાલ છત્રપતિ શિવાજી મહારાજ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com