________________
કાને પડી છે !
કાને પડી છે!
(લેખક:-બાપુલાલ, વી. ગામી. ‘ ચેતન ’ પોષ-૧૯૮૩)
દુનિયામાં આપણે જોઇએ છીએ કે, કાને કાઈની પડી હાતી નથી. સૌને પાતપેાતાની પડી હાય છે. બહારથી પરા` દેખાતા પ્રયત્નાનું કેન્દ્ર જો તપાસીએ તેા તે સ્વગામીજ હેાય છે. પરાથે પીડા વટારનારા અને તેમાં માનનારા વીરલાજ હાય છે અને આવા વીરલાએજ સમાજ અને દેશનું કંઇ ભલુ કરી શકયા છે.
અત્યારે આપણા સમાજમાં જે દાવાનળ સળગી રહ્યા છે,જે દાવાનળની પીડાથી હજારા કુટુ પાયમાલ થતાં જાય છે, જેના ત્રાસથી પુરુષ, સ્ત્રી અને છેકરાંનાં જીવન છિન્નભિન્ન અને અધોગામી બની રહ્યાં છે, તે દાવાનળને ઠારવામાં તેની ભભુકતી વાળાને શાંત પાડવામાં કેટલા બધા પ્રયત્નની જરૂર છે અને કેટલા ત્યાગની આવશ્યક્તા છે, તે યથા જાણી લઈ તે પ્રમાણે કાર્યો ઉપાડી લેવાની દરેક સમાજસેવકમાં જે લાગણી થઇ આવે તે તે કાર્ય સુલભ થઇ પડે. અનેક કુરિવાજો, વહેમા અને અજ્ઞાનાંધકારને ભાગ થઈ પડેલે આપણા સમાજ દિનપ્રતિદિન તેજવિહીન; શકિતવિહીન અને નમાલા બનતા જાય છે. તેમાંથી તેને ઉગારવાના ઇલાજ નથી વાતામાં રહ્યા, નથી ભાષણામાં રહ્યો, નથી લેખામાં રહ્યા કે નથી ઠરાવેામાં રહ્યા. તેને માટે તેા ધન, માન અને કીતિ ને ભેાગ આપી જગતથી અજ્ઞાત એકાદ ખૂણામાં પડયા રહી શાંતિથી કાળજાતૂટ કામ કરવાની જરૂર છે. હુન્નર, ઉદ્યાગ અને કેળવણીના નવાં નવાં ક્ષેત્રા ઉઘાડી, તેને વિકસાવી દિનપ્રતિદિન તેને આગળ ને આગળ ધપાવી મડયા રહેવામાંજ આપણેા ઉદય સમાયા છે. તમસમાં ધારતા આપણા સમાજ આગળ કામનાઢગેઢંગ રજી કરવાની જરૂર છે. આવડતને અભાવે તેની શક્તિને વેગ વિરુદ્ધ દિશામાં વહી જાય છે. કૈસપ,છ્યું અને અજ્ઞાનમાં રીખાતા સમાજને તારવાના ઉપાય તેની આજુબાજુ સંસ્કાર અને ઉદ્યોગનું વાતાવરણ ખડું કરવામાં રહેલા છે.
૩૯
પણ પ્રશ્ન એ થાય છે કે, આ બધું કરે કાણું ?
અજ્ઞાનાંધકારમાં ભટકતા સમાજને વિશાળ સમૂહ એ કામ સ્વય' ઉપાડવા, યથા જ્ઞાનને અભાવે અશક્તિમાન છે; ત્યારે સમાજના કેળવાયેલા આ કાર્ય ઉપાડી શકે? કેળવાયેલાને સમાજની કંઇ પડી છે ? તેમનાં હૃદય સમાજનાં દુઃખા અને વહેમે જોઇ ખળભળી ઉઠ્યાં છે ? પેાતાના સમાજને જગતમાં ઉચ્ચ સ્થાન અપાવવા તેમના હૃદયમાં તનમનાટ વ્યાપી રહ્યો છે? સમાજનું ઋણ વાળવા તેમનું હૃદય તૈયાર છે ? ધન, માન, કીર્તિના ભાગ આપવા તેમણે નિશ્ચય કર્યો છે? યજ્ઞા કર્મ કરવામાં તેમને આનંદ મળે છે ? એક નાનું શું ભીંતડું ચણવુ કાણુ છે; જ્યારે મેટાં મકાને તેડવાં એ સહેલું છે; એ તા જેને અનુભવ થયેા હેાય એ જાણી શકે છે.
સામાન્ય અનુભવ એવા છે કે, જે કાર્ટીમાં હાડકાં નમાન્યા સિવાય કીર્તિ, માન અને મેટાઇ મળતી હાય છે, તે કાનાં યાગાન ગાવા, તેનું અગ્રપદ લેવા સૌ કાઇ તૈયાર થઇ જાય છે. જ્યાં ફક્ત મેલીને, ઠરાવેા કરીને કે વાહ વાહ કહીને કામ કરવાનું હેાય છે, ત્યાં જરૂર આપણા કેળવાયેલા આગળ પડતા હોય છે, જ્યાં સત્તાની લગામ મળવાને સંભવ જણાતા હોય છે, ત્યાં એલાશક આપણા કેળવાયેલા તૈયારજ હેાય છે. કાર્યાંનું ગમે તે થાય પણ પેાતાના માનમરતખા જળવાતા હોય તેા કાઇ પણ કામ કરતાં ન અટકવામાં હમેશાં આપણા કેળવાયેલા તૈયારજ હાય છે.. યાદ રાખવાની વાત એ છે કે,કાઈપણ કા ખેલવાથી થતું નથી.કા' ઉપર એકનિષ્ઠા કે ભક્તિસિવાય તે કા ફળતું નથી. તેને માટે સતત વિચાર કર્યાં સિવાય કાર્યની પ્રગતિ થતી નથી, તે પોષાતું નથી અને ખીલતું પણ નથી. આખાયે વર્ષામાં બે-ચાર દિવસ તે ઉપર વિચાર કરવાથી શું કરી શકવાના હતા ? ચેાવીસે કલાક પેાતાની જંજાળમાં મચી રહેનારા યજ્ઞાર્થક કરવાના રહસ્યતે શું સમજી શકે ? જંજાળમાં શુ'ચવાયેલી અને તેમાંજ રમખાણુ થતી બુદ્ધિ સ્પષ્ટ શું જોઇ શકે ? એને તે જ્યાં ત્યાં પેાતાના જેવાજ વ્યવહાર દષ્ટિએ પડે તેમાં શું આશ્ચર્ય ! સ્વચ્છ બુદ્ધિ સ્વચ્છ કાર્યોને જોઇ શકે. સ્વાના આવરણથી ઢંકાયેલી બુદ્ધિને સત્ર સ્વા દેખાય, સારામાં પણ ખાટાના ભાસ થાય, ગુણાને ન પારખી શકે, છિદ્રો ઝટ શોધી કાઢે અને છિદ્રોને દૂર કરવાન ઉપાય ન લેતાં આખીયે વસ્તુને નાશ કરવા તૈયાર થઇ જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com