________________
૪
મહાત્મા અગસ્ત્ય કી મહત્તા
ઝાડને પાણી પાવું પડતું નથી કે તેની ઉપર કઈ મહેનત લેવી પડતી નથી; પણ ખરાબમાં ખ રાખ જમીનમાં પણ પેાતાની મેળે તે ઉગી નીકળે છે. જથાબંધ ફળ આપ્યા કરે છે, માટે એવી અમૂલ્ય વસ્તુઓ ટ્રાકટ ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઇએ અને એવી ફેાકટ જતી વસ્તુઓમાંથી પણ દેશની સમૃદ્ધિ વધે એવા ઉપાયેા કા જોઇએ.
૪-હાથલાના અને બીજા બીજાના પાકા વગેરેની રીત
હાથલાના ફળના રસ કાઢી લીધા પછી તેમાંથી જે ખીજ રહે તે ી પણ બહુ ગુણકારી વસ્તુ છે. એ ખી કઢાવી તેને પાણીથી ધોઇને સૂકવી રાખવા પછી તેને ખંડાવવાં, તે ખી મહુ સખ્ત હૈાય છે. તેને ફૂટી તેને ભૂકે કરતાં બહુ મહેનત પડે છે. એ બીમાંથી પણ બહુ મઝે લેટ નીકળે છે. એ લેટને પણ ઉપરની વિધિ મુજબ પાક થઈ શકે છે અને એ પાકના ગુણુ પણ ઘણા સરસ છે. ખાસ કરીને ધાતુપુષ્ટિની બાબતમાં પણ આ પાક બહુ સારૂં કામ આપે છે અને શરીરમાં ગરમી રાખવાની બાબતમાં પણ એ પાક અજબ જેવા કાયદે! કરે છે.
આ બધી વસ્તુઓના જેમ પાક બની શકે છે, તેમજ તેમાંથી તેના પેડા પણ બનાવી શકાય છે. એ પૈડા બનાવવાની રીત એવી છે કે, એક શેર માવા લેવે. તેને ગરમ કરી પેંડા બનાવવા જેવા થાય, ત્યારે તેમાં પાશેર તુલસીનાં બીના ભૂકા નાખવા તથા એક તાલે એલચીના ભૂકા નાખવા અને તેમાં પાવલીભાર ભાંગ તથા એક તાલા મરી મીલાવવાં અને સવાશેર સાકર નાખવી ને પેંડા વાળી લેવા. તે પૈડા દરરેાજ એક તેાલાથી પાંચ તેાલાસુધી ખાઈ શકાય છે. એજ પ્રમાણે પીપળાની પેંપડીના પેંડા પણ બની શકે છે તથા હાથલાના બીજના લેટના પેંડા પણ બની શકે છે. એ સિવાય શિવલિંગી તથા બીલીના ફળની અંદરથી જે ખીજ નીકળે છે, તેના પેંડા પણ એ રીતે બની શકે છે. એ બંને ન્નતના પેંડા પણ અતિશય ગુણ કરે છે. એ સિવાય શિવલિંગીના ખીનેા તથા ખીલ્લીના ખીનેા પણ ઉપરની રીત મુજબ પાક બની શકે છે. અને તે પાક પણ બહુ સારા ફાયદા આપે છે. આવીજ રીતે સફેદ પ્રેશને પાક બનાવાય છે અને તે પણ લેહી સુધારવાના કામમાં અતિશય ઉપયેાગી છે; તથા સ્ત્રીઓનાં કેટલાંક ખાસ દરદેશને પણ એ પાક બઙૂજ ગુણકારી છે, માટે આવી સાદી સાદી ને મફત મળતી વસ્તુએમાંથી પેાતાની ત’દુરસ્તી સુધારવાના મહાન લાભ લેકે લે;અને આવી જાતના સહેલા સહેલા પ્રયેાગે સૌના તરફથી વધારે વધારે જાહેરમાં આવે એમ હું ઇચ્છું છું.
મહાત્મા અગસ્ત્ય કી મહત્તા
( લેખક-‘ જ્ઞ ” સરસ્વતી ડીસેમ્બર ૧૯૨૬ માંથી )
કૃપમઙૂકતા બડી હી આનેજ઼કારિણી કયા એક પ્રકાર સે વિનાશકારિણી હેતી હૈ. મનુષ્ય યદિ અપને હી ધર, ગ્રામ યા નગર મેં આમરણ પડા રહે તેા ઉસકી બુદ્ધિ કા વિકાસ નહીં હોતા, ઉસ કે જ્ઞાન કી ૬ નડી હેાતી, ઉમકી દષ્ટિ કા દુરગામિની ગતિ નહી પ્રાપ્ત હાતી. દેશ-વિદેશ જાતે, ભિન્ન ભિન્ન જાતિયેાં ઔર ધોં કે અનુયાયિયાં સે સમ્પર્ક રખને, દૂર દેશાં મેં વ્યાપાર કરને આદિ સે વિદ્યા, બુદ્ધ, ધન ઔર ઐશ્વર્યાં કી વૃદ્ધિ હતી હૈ, મનુષ્ય મેં ઉદારતા આ જાતી હૈ; જો આચાર-વિચાર ઔર રીતિ-રસ્મ અપને સમુદાય મેં હાનિકારક હાતે હૈં ઉન્હેં છેાડ દેને કી પ્રવૃત્તિ હૃદય મે જાગૃત હૈા ઉઠતી હૈ. જે બાત એક, દે! યા દસ-બીસ મનુષ્યાં કે લિએ હિતાવહ હાતી હૈ વડી એક દેશ કે લિએ ભી હિતાવહ તી હૈ. ઇંગ્લેંડ એક છેટા સા ટાપૂ હૈ. ઉસકા વિસ્તાર યા. રકબા હમારે દેશ કે સૂત્રે અવધ સે ભી શાયદ કમ હી હૈાગા; પર ઉસ છેટે સે ટાપૂ કે પ્રતિશીલ નિવાસિયાં તે હજારે કૈાસ દૂર આસ્ટ્રેલિયા ઔર કેનાડા તક મેં અપર્ક પ્રભુત્વ જમા લિયા હૈ. દૂર કી બાત જાતે દીજિએ, અપને દેશ ભારત કે! ભી પાદાવનત કરકે વે આજ ડેટ સે વ સે યહાં રાજ્ય કર રહે હૈં. યદિ કૂપમંડૂકતા કે કાયલ હાતે તે ન ઉનકે પ્રભુત ઔર ઐશ્વર્યાં કી ઇનની વૃદ્ધિ હતી ઔર ન ઉનકે રાજ્ય કી સીમા હી કા વિસ્તાર ઇતના અઢતા. ઉનકી વર્તમાન ઉન્નતિ ઔર ઊતિાવસ્થા કા પ્રધાન કારણ ઉનકી પ્રગતિશીલતા આંર
વે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com